કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ભરતી ૨૦૨૨ : તાજેતર ભરૂચ જીલ્લા માટે નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ના પદ માટે કરવામાં આવશે . આ ભરતી ૧૧ માસ ના કરાર આધારિત કરવામાં આવશે આજે અપને આ ભરતી વિશે ની તમામ માહિતી લઈશું જેવી કે વય મર્યાદા, લાયકાત વગેરે તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવાનું ભૂલશો નહિ.
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ભરતી ૨૦૨૨
સતાવાર વિભાગ | જિલ્લા આરોગ્ય સોસાયટી-ભરૂચ |
પોસ્ટ નું નામ | કોમ્યુનિટી હેલ્થ ઓફિસર |
જાહેરાત ક્રમાંક | – |
કુલ જગ્યા | ૧૫ |
અરજી કરવાનો મોડ | ઓફલાઈન |
નોકરીનું સ્થાન | ભરૂચ |
છેલ્લી તારીખ | ૨૭.૦૯.૨૦૨૨ |
શૈક્ષણિક લાયકાત
- B.A.M.S/ GNM/ B.Sc. નર્સિંગ કે તેની સમકક્ષ લાયકાત
- વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો
આ પણ વાચો : મફત પ્લોટ યોજના ૨૦૨૨
આ પણ વાંચો : 10+2 પાસ ગીર સોમનાથ જીલ્લા પંચાયત ભરતી ૨૦૨૨
ઉમર મર્યાદા
ઉમેદવારની ઉંમર ૪૦ વર્ષ થી વધુ ના હોવી જોઈએ. તારીખ ૩૧.૦૮.૨૦૨૨
પગાર ધોરણ :
- ૨૫૦૦૦ થી શરુ
- કામ પ્રમાણે પગાર સિવાય ઇન્સેન્ટીવ આપવામાં આવશે.
આ પણ વાચો : સરકારી પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ ભરતી 2022
આ પણ વાંચો : SSA ગુજરાત ભરતી 2022
અરજી કઈ રીતે કરવી
- આ ભરતી ઓફલાઈન મોડ પર રાખવામાં આવી છે આ ભરતી માં ઉમેદવારે જાતે જરૂરિ પુરાવા સાથે બોર્ડ ના સરનામાં પર અરજી મોકલી આપવાની રહેશે. આ અરજી સમયસર પોચી જાય તેની ખાસ નોધ લેવી
અરજી મોકલવાનું સ્થાન : મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીક્ષીની કચેરી,આરોગ્ય શાખા,જીલ્લા પંચાયત સ્ટેટ બેંક ની સામે, સ્ટેસન રોડ, ભરૂચ.
નોધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojasgujarats.com કોઈ પણ જવાબદારી લેતું નથી

વધુ માહિતી માટે જાહેરાત | અહી ટચ કરો |
હોમ પેજ | અહી ટચ કરો |