WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Kuvarbai Nu Mameru Yojana 2022: કુંવરબાઈનું મામેરું યોજના, જાણો સંપૂર્ણ માહિતી

Kuvarbai Nu Mameru Yojana 2022 | Kuvar bai Nu Mameru Yojana Documents List in Gujarati | kuvarbai nu mameru yojana online form | kuvarbai nu mameru yojana gujarat આજે આપણે વાત કરીશું કુંવરબાઈ નું મામેરું યોજના વિશે ની તમામ માહિતી વિશે . આ યોજના ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ esamajkalyan.gujarat.gov.in દ્રારા પૂરી પાડવામાં આવે છે.આ યોજના ની અંદર ને ૧૨,૦૦૦ રૂપિયા ની સહાય આપવામાં આવે છે આ યોજના  ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્રારા સારું કરવામાં આવી હતી.

Kuvarbai Nu Mameru Yojana 2022

યોજનાનું નામKuvarbai Nu Mameru Yojana 2022
સંસ્થા ઈ-સમાજ કલ્યાણ
યોજનાનો હેતુરાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને લગ્ન બાદ
નાણાંકીય આપવામાં આવે છે.
અરજી કરવા ની પ્રક્રિયા ઓન લાઈન
લાભાર્થીગુજરાત રાજ્યની પાત્રતા ધરાવી કન્યાઓ
કેટગરી સરકારી યોજના
સતાવાર વેબસાઈટhttps://esamajkalyan.gujarat.gov.in/

Kuvarbai Nu Mameru Yojana 2022 Income Limit :

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે કુંવરબાઈ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં વાર્ષિક આવક મર્યાદા 1,20,000/- અને શહેરી વિસ્તારોમાં 1,50,000/- નક્કી કરી છે.

What is Kuvarbai Nu Mameru Yojana 2022 :

આ યોજના અનુસુચિત અને અનુસૂચિત જન ના લોકો માટે આથિક સહાય થાકી આ યોજના ચાલી રહી છે આ યોજના ને મંગલસૂત્ર યોજના પણ કહેવામાં આવે છે.આ યોજના માં પહેલા 10,૦૦૦ આપવામાં આવતા હતા અત્યારે વધારી ને ૧૨,૦૦૦ કરવામાં આવ્યા છે આ યોજના નો લાભ માટે નીચે પ્રમાણે ના પુરાવાના જરૂર પડે છે જેનું ખાસ ધ્યાન રાખવું.

Kuvarbai Nu Mameru Yojana 2022 Required Document list :

  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાનું ચૂંટણીકાર્ડ
  • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
  • કન્યાનો જાતિનો દાખલો
  • યુવકનો જાતિનો દાખલો (જો હોય તો)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/
  • રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • યુવકની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ)
  • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
  • કન્યાના પિતા/વાલીનું એકરારનામું
  • કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

Eligibility Criteria for Kuvarbai Nu Mameru Yojana 2022:

  • સૌ પ્રથમ અરજી કરનાર ઉમેદવારો ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.
  • આ સુવિધા અરજદાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે.
  • કુંટુંબની બે પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
  • કન્યાની ઉંમર લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી જોઇએ.
  • ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
  • અને શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂ. 1,50,000 થી ન હોવી જોઈએ.
  • જો કોઈ કન્યા ના પુન: લગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહિ.
  • લગ્‍ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.

How to Apply Kuvarbai Nu Mameru Yojana 2022:

  • સૌપ્રથમ તમારે https://esamajkalyan.gujarat.gov.in/ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડશે અને id અને Password તમારા ઇમેઇલ આઇડી માં મોકલવામાં આવશે.
  • રજિસ્ટ્રેશન કર્યા પછી એ આઇડી પાસવર્ડ થી તમારે તેમાં લોગીન કરવાનું રહેશે.
  • અને ત્યાર બાદ તમારે કુંવરબાઈ નું મામેરું યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
  • ત્યાર બાદ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં રહેશે.
  • એકરાર નામુ ડાઉનલોડ કરી ને તેમાં વિગતો ભરવાની રહેશે અને તેને અપલોડ કરવાનું રહેશે.

Application Status Kuvarbai Nu Mameru Yojana 2022:

હવે તમે અરજી કર્યા પછી તમે તમારી અરજી ક્યાં પોહચી તેનું status જાની શકો છે આ જોવા માટે તમે તમારી અરજી ક્રમાંક થી જોઈ શકો છો. આ અરજી નું સ્તર જોવા માટે નીચે લીંક આપેલ છે જેથી તમે સરળતાથી જોઈ શકો છો

કઈ રીતે જોશો Status :

  • સો પ્રથમ નીચે આપલે લીંક પર જાઓ
  • તેમાં તમારો અરજી નંબર નાખો
  • સામે તમારી જન્મ તારીખ નાખો
  • તેમાં સ્થિતિ જોવો બટન પર ક્લિક કરો
  • ત્યાર બાદ તમને તમારી અરજી ની સ્થિતિ જાની શકશો.

Important links for Kuvarbai Nu Mameru Yojana 2022:

Official website Click here
check application StatusClick here
Home PageClick here

Leave a Comment