KVB Bharti 2022 : તાજેતર માં KVB બેંક દ્રારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી સેલ્સ અને સર્વિસ વિભાગ માટે બહાર પાડવામાં આવેલી છે આ ભરતી ની અરજી ઓનલાઇન કરવાની રહેશે આ ભરતી ની અંતિમ તારીખ 30.૦૯.૨૨ નક્કી કરવા માં આવેલી છે. બેંક માં નોકરી મેળવવા માટેની આ ઉતમ તક છે. તો જે પણ ઉમેદવાર આ ભરતી માટેની માહિતી મેળવવા માંગતા હોય તે આ લ્કેહ ને સંપૂર્ણ વાંચવા અમારી નમ્ર અપીલ છે .
KVB બેંકમાં ભરતી ૨૦૨૨
સંસ્થાનું નામ | Karur Vysya Bank |
જાહેરાત ક્રમાંક | – |
પોસ્ટ | સેલ્સ અને સર્વિસ વિભાગ |
જગ્યાઓ | વેરિયસ |
નોકરીનો પ્રકાર | બેંક જોબ્સ |
અરજી કરવાની પ્રક્રિયા | ઓનલાઇન |
નોકરી નું સ્થાન | પુરા ભારત માં |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30.૦૯.૨૨ |
સત્તાવાર વેબ | https://www.karurvysyabank.co.in/ |
વય મર્યાદા :
આ ભરતી માટે વય મર્યાદા ઓછામાં ઓછી ૨૧ વર્ષ અને વધુ માં વધુ 30 વર્ષ નક્કી કરવામાં આવી છે.
લાયકાત :
આ ભરતી માટે માન્ય યુનિવર્સીટી થી ઉમેદવાર ઓછામાં ઓછી સ્નાતક ની પરિક્ષા ૫૦% થી વધુ માર્ક સાથે પાસ કરેલી હોવી જોઈએ તથા આ સાથે ઉમેદવાર ને અંગ્રેજી ભાસા નું જ્ઞાન હોવું જરૂરિ છે. અને ઉમેદવાર ને ઓછામાં ઓછો 6-૭ વર્ષ નો બેંક શેત્રે અનુભવ હોવો જોઈએ વધુ માહિતી માટે નીચે આપેલ સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
પસંદગી ની પ્રક્રિયા :
આ ભરતી માટે નીચે પ્રમાણે ના સ્ટેપ થી ઉમેદવાર ની પસંદગી થશે.
- ઓનલાઇન ટેસ્ટ
- ત્યાર બાદ મેરીટ બહર પડશે .
- મેરીટ ના આધારે ઇન્ટરવ્યુ લેવામાં આવશે
- ત્યાર બાદ પસંદ થયેલ ઉમેદવાર ને ઓફર આપવામાં આવશે.
- મેડીકલ ચેક અપ
- તાલીમ
- પોસ્ટીંગ
અરજી કઈ રીતે કરવી :
આ ભરતી માટે અરજી કરવા માટે નીચે આપેલ જાહેરાત વાંચો .
મહત્વ નો કડીઓ
આ ભરતી માટે મહત્વ ની કડીઓ નીચે આપેલી છે આ ભરતી ની તમામ માહિતી આ કડીઓ દ્રારા તમે મેળવી શકો છો.
જાહેરાત | અહી કિલક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી કિલક કરો |
હોમ પેજ | અહી કિલક કરો |