KVS ભરતી 2022: તાજેરત માં નવી ભરતી ની જાહેરાત થઇ છે આ ભરતી કેન્દ્રીય વિધાલય સંગઠન દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં વિવિધ ઓસ્ત પર ભરતી કરવામાં આવશે આ ભરતી માં કુલ ૧૩૪૦૪ જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે આજે અપને આ લેખ માં આ ભરતી ની તમામ માહિતી લઈશું જેવી કે વય મર્યાદા , લાયકાતઅને અરજી કરવાની રીત વગેરે તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચો અને ઈચ્છુક ઉમેદવાર સુધી આ લેખ ને પોહચાડો જેથી જેને જરૂર હોય તેને માહિતી મળી રહે.
KVS ભરતી 2022
સંસ્થાનું નામ | કેન્દ્રીય વિધાલય સંગઠન (KVS) |
પોસ્ટનું નામ | PGT-TGT અન્ય |
કુલ જગ્યાઓ | 13404 |
અરજી છેલ્લી તારીખ | 26/12/2022 |
અરજી મોડ | ઓનલાઈન |
ઓફિશિયલ સત્તાવાર વેબસાઈટ | kvsangathan.nic.in |
આ પણ વાંચો : SBI SCO ભરતી 2022 , જાણો અરજી કઈ રીતે કરવી ?
આ પણ વાંચો : તલાટી મોક ટેસ્ટ ચકાશો તમારું નોલેઝ
KVS ભરતી 2022 કુલ જગ્યા અને લાયકાત :
પોસ્ટ નામ | જગ્યાઓ | શૈક્ષણિક લાયકાત |
મદદનીશ કમિશનર | 52 | PG + B.Ed + Relevant Exp. |
આચાર્યશ્રી | 239 | PG + B.Ed + Relevant Exp. |
ઉપ આચાર્ય | 203 | PG + B.Ed + Relevant Exp. |
પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (PGT) | 1409 | સંબંધિત વિષયમાં પીજી + બી.એડ |
પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક (TGT) | 3176 | સ્નાતક + B.Ed + CTET |
પ્રાથમિક શિક્ષક (PRT) | 6414 | 12મું પાસ + D.Ed/ JBT/ B.Ed + CTET |
PRT (સંગીત) | 303 | 12મું પાસ + ડી.એડ (સંગીત) |
ગ્રંથપાલ | 355 | લિબમાં ડિગ્રી/ડિપ્લોમા વિજ્ઞાન |
નાણા અધિકારી | 6 | B.Com/ M.Com/ CA/ MBA |
મદદનીશ ઈજનેર (સિવિલ) | 2 | સિવિલ એન્જી.માં બી.ટેક. |
મદદનીશ વિભાગ અધિકારી (ASO) | 156 | સ્નાતક |
વરિષ્ઠ સચિવાલય સહાયક (યુડીસી) | 322 | સ્નાતક |
જુનિયર સચિવાલય સહાયક (LDC) | 702 | 12મું પાસ + ટાઈપિંગ |
હિન્દી અનુવાદક | 11 | હિન્દી/અંગ્રેજીમાં પીજી |
સ્ટેનોગ્રાફર ગ્રેડ-II | 54 | 12મું પાસ + સ્ટેનો |
KVS ભરતી 2022 વય મર્યાદા :
આ ભરતી માટે મહતમ વય ૪૦ વર્ષ નક્કી કરવામાં આવી છે
પસંદગી પદ્ધતિ
- કેન્દ્રીય વિદ્યાલય સંગઠન પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થશે.
- લેખિત કસોટી (કોમ્પ્યુટર આધારિત કસોટી)
- કૌશલ્ય કસોટી (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
- ઈન્ટરવ્યુ
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી તપાસ
અરજી કરવાની રીત :
- સૌ પ્રથમ, તમારી યોગ્યતા માટે સત્તાવાર સૂચના તપાસો
- નીચે આપેલ ઓનલાઈન એપ્લાય લિંક @www.kvsangathan.nic.in પર ક્લિક કરો.
- તમારી યોગ્યતા પ્રમાણે ની જાહેરત પર ક્લિક કરો
- પૂછવામાં આવેલી તમામ માહિતી ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- છેલ્લે તમારી અરજી કન્ફર્મ કરો અને
- અરજી ફોર્મ પ્રિન્ટ કરો.
મહત્વ ની તારીખો :
વિગત | તારીખો |
શરૂઆતની તારીખ | 05/12/2022 |
છેલ્લી તારીખ | 26/12/2022 |
મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , આ લેખ અમે લોકોની જાણ સારું લખીએ છીએ માટે કોઈ પણ ભરતી કે જાહેરાત માટે કોઈ ojasgujarats.comપણ જવાબદારી લેતું નથી
મહત્વની કડીઓ :
વારંમ વાંર પૂછતા પ્રશ્નો
KVS ભરતી 2022 છેલ્લી તારીખ કઈ છે ?
26/12/2022
KVS ભરતી 2022 માટે સત્તાવાર વેબ કઈ છે
kvsangathan.nic.in
KVS ભરતી 2022 માં કુલ પોસ્ટ કેટલી છે
૧૩૪૦૪
KVS ભરતી 2022 માટે અરજી મોડ કયો છે
ઓનલાઈન
KVS ભરતી 2022 માટે મહતમ વય કેટલી છે
૪૦ વર્ષ