LIC ADO Bharti 2023, 9394 જગ્યા માટે ભરતી : તાજેતરમાં નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૯૩૯૪ ખાલી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી Apprentice Development Officer માટે ની ખાલી જગ્યા માટે જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં લાયક ઉમેદવાર જાહેરાત વાંચી સમય સર અરજી કરી સકે છે આ લેખ માં તમામ માહિતી મળી રહેશે તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો.
LIC ADO Bharti 2023
સત્તાવાર વિભાગ | Life Insurance Corporation of India – LIC |
કુલ જગ્યા | 9394 |
પોસ્ટ નું નામ | Apprentice Development Officer (ADO) |
અરજી મોડ | Online |
છેલ્લી તારીખ | 10/02/2023 |
સત્તાવાર વેબસાઈટ | https://www.licindia.in |
LIC ADO Bharti 2023 કુલ જગ્યાઓ પોસ્ટ વાઈસ :
- Southern Zonal Office: 1516 posts
- South Central Zonal Office: 1408 posts
- North Zonal Office: 1216 posts
- North Central Zonal Office: 1033 posts
- Eastern Zonal Office: 1049 posts
- East Central Zonal Office: 669 posts
- Central Zonal Office: 561 posts
- Western Zonal Office: 1942 posts
- કુલ :9394
LIC ADO Bharti 2023 લાયકાત :
ઉમેદવાર માન્ય યુનિવર્સિટી હેઠળ સ્તાનક ની પરિક્ષા પાસ કરેલી હોવી જરૂરિ છે વધુ માહિતી માટે જાહેરાત માં વાંચો
LIC ADO Bharti 2023 મહત્વ ની તારીખો :
વિગત | તારીખો |
---|---|
Commencement of on-line registration of application | 21/01/2023 |
Closure of registration of application | 10/02/2023 |
Closure for editing application details | 10/02/2023 |
Last date for printing your application | 25/02/2023 |
Online Fee Payment | 21/01/2023 to 10/02/2023 |
અરજી કરવાની રીત LIC ADO Bharti 2023 :
- ઓફીસીઅલ વેબસાઈટ પર જાઓ
- તમારી ફિલ્ડ પસંદ કરો
- ત્યારબાદ તેમાં અરજી માટે ની જરૂરી માહિતી ભરો
- અરજી સબમિટ કરો
- અરજી ની પ્રિન્ટ લઇ લો
- અરજી કરવાની પ્રોસેસ પૂરી કરો.
મહત્વની કડીઓ :
ઝોન | જાહેરાત |
નોર્થ ઝોન | Click Here |
નોર્થ સેન્ટ્રલ ઝોન | Click Here |
સેન્ટ્રલ ઝોન | Click Here |
ઇસ્ત ઝોન | Click Here |
સાઉથ સેન્ટ્રલ ઝોન | Click Here |
દક્ષિણ ઝોન | Click Here |
વેસ્ટર્ન | Click Here |
ઇસ્ત સેન્ટ્રલ ઝોન | Click Here |