LIC HFL ભરતી ૨૦૨૨ : લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) હાઉસિંગ ફાઈનાન્સ લિ. (HFL) એ દેશભરમાં વિવિધ સ્થળોએ નિમણૂક કરવા માટે મદદનીશો અને મદદનીશ મેનેજરોની ભરતી માટે નવી જાહેરાત બહાર પાડી છે. લાયક ઉમેદવારો વેબસાઇટ www.lichousing.com પરથી LIC ભરતી 2022 માટે ઑનલાઇન અરજી કરી શકે છે. LIC HFL ભરતી 2022 સંબંધિત તમામ વિગતો નીચે આપેલ છે.
LIC HFL ભરતી ૨૦૨૨ @lichousing.com
સંસ્થાનું નામ | લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC |
પોસ્ટનું નામ | મદદનીશ મેનેજર |
કુલ જગ્યાઓ | ૮૦ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25/08/2022 |
અરજી મોડ | ઓનલાઈન |
નોકરી સ્થળ | આખા ભારત |
સત્તાવાર વેબસાઈટ | lichousing.com |
પોસ્ટ :
- આસીસ્ટન : ૫૦
- આસીસ્ટન મનેજર : 30
અરજી ફી
- ૮૦૦ રૂપિયા
મહત્વ ની તારીખો
ફોર્મ ભરવા ના શરુ | Aug 4, 2022 |
અરજી કરવા ની છેલી તારીખ | Aug 25, 2022 |
પરીક્ષા તારીખ | Sep- Oct 2022 |
વય મર્યદા
- ૨૧ થી ૨૮ વર્ષ
લાયકાત
આસીસ્ટન : ગ્રેજુએટ સાથે ૫૫ % માકસ હોવા જોઈએ
આસીસ્ટન મનેજર : ગ્રેજુએટ સાથે ૬૦ % માકસ હોવા જોઈએ અથવા પોસ્ટ ગ્રેજુએટ માં ૬૦% માર્ક્સ હોવા જોઈએ
LIC HFL ભરતી ૨૦૨૨ માટે પસંદગી ની પ્રક્રિયા :
- online પરિક્ષા
- Interview
- ડોક્યુમેન્ટ તપાસણી
- મેડીકલ પરિક્ષા
LIC HFL ભરતી ૨૦૨૨ માટે અરજી કઈ રીતે કરવી ?
- ILIC HFL ભરતી ૨૦૨૨ નોટિફિકેશન PDF માંથી યોગ્યતા તપાસો
- નીચે આપેલ Apply Online Link પર ક્લિક કરો અથવા lichousing.comવેબસાઇટની મુલાકાત લો
- અરજી ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- ફી ચૂકવો
- અરજીપત્રકની પ્રિન્ટ કાઢો
મહત્વ ની કડીઓ
ફોર્મ ભરવા માટે ની લીંક | અહિયાં કિલક કરો |
જાહેરાત વાચવા | અહિયાં કિલક કરો |
અમારા હોમ પેજ પર જવા | અહિયાં કિલક કરો |