LRD ડોક્યુમેન્ટ વેરીફીકેશન કોલ લેટર જાહેર ૨૦૨૨ : LRD ડોક્યુમેન્ટ વેરીફીકેશન કોલ લેટર ૨૦૨૨ ઓજસ ની સતાવાર વેબસાઈટ ઉપર ડાઉનલોડ થવાના શરુ થઇ ગયા છે આ અંગે ની બીજી માહિતી માટે લેખ વાચો .
લોક રક્ષક દડ ની લેખિત પરીક્ષા 10/૦૪/૨૦૨૨ ના રોજ ગુજરાત ખાતે લોક રક્ષક દળ દ્વારા લેવા માં આવી હતી . તેનું પરિણામ પણ લોક રક્ષક દળ ની સતાવાર વેબસાઈટ પર જાહેર કરી દેવા માં આવ્યું છે . મેરીટ માં પાસ થયેલ ઉમેદવારો ડોક્યુમેન્ટ ચકાસણી માટે કોલ લેટર ડાઉનલોડ કરી સકે છે .
LRD ડોક્યુમેન્ટ વેરીફીકેશન કોલ લેટર જાહેર ૨૦૨૨ @ojas.gujarat.gov.in
સત્તાવાર વિભાગ | ગુજરાત પોલીસ |
જાહેરાત ક્રમાંક | LRB/202122/2 |
પોસ્ટ નામ | કોન્સ્ટેબલ કોલ લેટર |
સતાવાર વેબસાઈટ | ojas.gujarat.gov.in |
આ પણ વાંચો : મધ્યાન ભોજન યોજના ભરતી ૨૦૨૨, છેલ્લી તારીખ ૨૨.૦૮.૨૨
LRD ડોક્યુમેન્ટ વેરીફીકેશન કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો ?
- સો પ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ
- તેમાં સેકેન્ડરી કોલ લેટર પર જાઓ
- તેમાં તમને તમારો કોન્ફોમ થયેલો નંબર નાખો
- ત્યારબાદ તેમાં તમારી જન્મ તારીખ નાખો
- ત્યાર બાદ પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરો
- તમને તમારો કોલ લેટર પ્રિન્ટ મળી જશે.
- તમે તેની પ્રિન્ટ સાચવી લો.
આ પણ વાંચો : 10 પાસ ITBP ભરતી ૨૦૨૨ , છેલ્લી તારીખ [email protected]
કોન્ફોમ થયેલ(confirmation number) નંબર ન હોય તો શું કરવું ?
- સો પ્રથમ તમારો કન્ફર્મેશન નબર જાણવા માટે અહી ક્લિક કરો ના બટન પર ક્લિક કરો.
- તેમાં જાહેરાત નંબર એન્ટર કરો.
- અરજી કરતી વખતે આપેલો (મોબાઇલ નંબર) અને જ્ન્મતારીખ નાખો
- Get Confirmation No બટન પર ક્લિક કરવાથી તમને સ્ક્રીન પર તમારો કન્ફર્મેશન નંબર મળશે
- જો કોઇ ઉમેદવારે એક કરતા વધારે અરજી કરેલ હશે તો છેલ્લી માન્ય અરજી નો કન્ફર્મેશન નંબર મળશે
- આ નંબર કોપી કરી તમે ઉપર જણાવેલ પ્રોસેસ થી કોલ લેટર મેળવી શકો છો.
મહત્વ ની કડીઓ
સત્તાવાર વેબસાઈટ | અહી કિલક કરો |
કોલ લેટર | અહી કિલક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |