LRD NEWS : લોક રક્ષક ડોક્યુમેન્ટ વેરીફીકેશન તારીખ જાહેર ૨૦૨૨

લોક રક્ષક દળ ડોક્યુમેન્ટ વેરીફીકેશન તારીખ જાહેર ૨૦૨૨ : લોક રક્ષક દડ ની લેખિત પરીક્ષા 10/૦૪/૨૦૨૨ ના રોજ ગુજરાત ખાતે લોક રક્ષક દળ દ્વારા લેવા માં આવી હતી . તેનું પરિણામ પણ લોક રક્ષક દળ ની સતાવાર વેબસાઈટ પર જાહેર કરી દેવા માં આવ્યું છે . મેરીટ માં પાસ થયેલ ઉમેદવારો ડોક્યુમેન્ટ ચકાસણી માટે કોલ લેટર ની તારીખ જાહેર કરી દેવા માં આવી છે .

લોક રક્ષક ડોક્યુમેન્ટ વેરીફીકેશન તારીખ જાહેર ૨૦૨૨

લોક રક્ષક ડોક્યુમેન્ટ વેરીફીકેશન તારીખ જાહેર ૨૦૨૨ : લોક રક્ષક ભરતી ના ઉમેદવારો ની દસ્તાવેજ ચકાસણી માટેની તારીખ ૨૯ /૦૮/૨૨૨ થી શરુ કરવા આવશે . દસ્તાવેજ ચકાસણી કોલ લેટર ઓજસની સતાવાર વેબસાઈટ પર થી ડાઉનલોડ કરી શકાશે .

Hasmukh Patel Tweet : લોકરક્ષક ભરતીના ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી 29/8/22થી શરૂ કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણીના કોલલેટર ઓજસની વેબસાઈટ પરથી આજથી ડાઉનલોડ કરી શકાશે

આજે જેના કોલ લેટર બહાર પાડવા માં આવ્યા છે તેમની દસ્તાવેજ ચકાસણી ૨૯/૦૮/૨૦૨૨ થી શરુ થશે અને ૧૨/૦૯/૨૦૨૨ ના રોજ પૂરી થશે

અમારા હોમ પેજ પર જવા અહી કિલક કરો
કોલ લેટર ડાઉનલોડ અહી કિલક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો