મફત પ્લોટ યોજના ૨૦૨૨ : તાજેતર માં નવી યોજના શરુ કરવામાં આવી છે આ યોજના ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની શરૂઆત કરવામાં આવી છે . ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાને મુકવામાં આવી છે.તો મિત્રો આજે અપને આ યોજના વિશે તમામ માહિતી મેળવીશું.
મફત પ્લોટ યોજના ૨૦૨૨
યોજનાનું નામ | મફત પ્લોટ યોજના 2022 |
યોજના વિભાગ | પંચાયત વિભાગ ગુજરાત |
લાભ કોને મળશે? | ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને |
પરિપત્ર પ્રકાશિત તારીખ | 30/07/2022 |
અરજી પ્રકાર | ઓફલાઈન |
યોજના ના હેતુ :
મફત પ્લોટ યોજના ૨૦૨૨ :આ યોજના દ્રારા ગુજરાત સરકાર ગરીબ લોકો ને પોતાનું મકાન બનાવવા માટે જગ્યા ની ફાડવાની કરે છે જેથી દરેક નાગરિક પોતાના સપનાના નું ઘર બનાવી સકે અને રહી સકે.આ યોજના નો લાભ ગરીબી રેખા નીચે આવતા લોકો ને મળશે આ માટે લાભાર્થી ને BPL કાર્ડ ધરાવતો હોવો જોઈએ.
આ યોજનામાં ઘર વગરના લોકો ને કુટુંબોને મહત્તમ 100 ચોરસ વાર ,એમ ઘરથાળનો મફત પ્લોટ આપવા પ્રસિદ્ધ કરેલ સુધાર ઠરાવમાં ગ્રામસભા બહોળો પ્રચાર કરવા કહેવાયુ હતુ. આ યોજના નીચે વિના મૂલ્યે ઘરથાળના પ્લોટ માટે આવતી અરજીઓના નિવારવા માટે સમિતિઓની રચના કરવામાં આવી હતી. જે પૈકી લેન્ડ કમિટીને દર મહીનાના પહેલા ફાળવણીની અરજીઓને નિકાલ કરવા કહેવાયું હતું.
ફ્રોમ ક્યાંથી મેળવવું :
આ યોજના નું ફ્રોમ ગ્રામ્ય વિસ્તાર માં તલાટી કે પંચાયત માંથી મેળવી સકે છે આ ફ્રોમ પરત પણ પંચાયત ઓફીસ માં જ જમા કરવાનુ રહેશે.
આ પણ વાંચો : Read Along By Google : સરળ રીતે ગુજરાતી ભાષા શીખવા માટેની શ્રેષ્ઠ એપ
યોજના નો લાભ લેવા જરૂરિ પુરાવા :
- અરજી ફોર્મ
- રેશનકાર્ડની નકલ
- ચૂંટણીકાર્ડની નકલ / આધારકાર્ડની નકલ
- SECCના નામની વિગત
- ખેતીની જમીનનો દાખલો (જમીન નથી તેની વિગત)
- પ્લોટ / મકાનની વિગત દર્શાવતો દાખલો
અરજી કઈ રીતે કરશો ?
મફત પ્લોટ યોજના ૨૦૨૨ :આ યોજના ની અરજી પ્રકિયા ઓફલાઈન મોડ માં કરવામાં આવશે આ યોજનો લાભ મેળવવા માટે તમારા ગામ ના તલાટી કે પંચાયત વિભાગ દ્રારા ફ્રોમ મેળવી જરૂરિ વિગત ભરી જરૂરિ પુરાવા સાથે તલાટી કે જેતે અધિકારી ના સહી સિક્કા કરવી જમા કરવાનું રહેશે.
આ પણ વાંચો : તમારા પર જેનો ફોન આવે છે તેનું નામ બોલશે આ એપ્લિકેશન | Caller Name Announcer Apps
મહત્વ ની કડીઓ :
વધુ માહિતી માટે પરિપત્ર | અહી કિલક કરો |
અરજી માટે નું ફ્રોમ ( પેજ ૨ ) | અહી કિલક કરો |
સત્તાવાર વેબસાઈડ | અહી કિલક કરો |
હોમ પેજ | અહી કિલક કરો |