મળશે રેસનકાર્ડ ની દરેક માહિતી ઘરે બેઠા ડોઉંનલોડ કરો એપ :અત્યાર ના સમય માં દરેક વ્યક્તિ જાગૃત થઈ ગયા છે કોઈ પણ ને આશાની ને કોઈ છેતરી શકતું નથી દરેક વ્યક્તિ ને તમામ માહિતી ની જાણ સારું આજે અમે તમારા માટે એક નવી માહિતી મેળવવા માટે ની એપ વિશેનો લેખ લઇને આવ્યા છે આ લેખ માં તમને કઈ રીતે ચેક કરવું કે તમેન કેટલું રાસન મળે છે આ એપ દ્રારા તમે રેસાન કાર્ડ વિષે ની તમામ માહિતી મેળવી શકો છો જે આ લેખ માં અપને જોઈશું.
મળશે રેસનકાર્ડ ની દરેક માહિતી ઘરે બેઠા ડોઉંનલોડ કરો એપ :સરકાર એ દરેક વ્યક્તિ ને રાસન મળે ખાવા અને પીવા ની એટલે કે પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવામાં માટે આવી યોજના ઓ બહાર પાડવામાં આવે છે આ એપ ની મદદ થી તમે તમારા કાર્ડ વિષે ની તમામ માહિતી મેળવી શકો છો જેવી કે તમને કેટલું મળશે રાસન, તમારા કાર્ડ માં કેટલા લોકો ના નામ ઉમેરાયા કે કમી થાય છે કોના આધાર કાર્ડ લીંક છે કે નથી આવી માહિતી તમે આ એપ થી મેળવી શકો છો.
આ પણ વાંચો : વિધવા સહાય યોજના 2022 આજે જ ફ્રોમ ભરી મેળવો લાભ
કઈ રીતે કરવી ડાઉનલોડ ;
આ એપ ડાઉનલોડ કરવી ખુબ જ આશાન છે નીચે પ્રમાણે ના સ્ટેપ પર અમલ કરી તમે એપ મેળવી શકો છો.
- તમારા મોબાઇલ માં પ્લેય સ્ટોરે ઓપન કરો
- તેમાં સેર્ચ પર ક્લિક કરો
- તેમાં my ration ટાઇપ કરો
- ત્યાર બાદ તેમાં એપ બતાવશે
- તેને તમારા ફોને માં એસ્તોલ કરો
- તમારા ફોને આ એપ આવી ગયી હશે
એપ માં નોધણી કઈ રીતે કરશો ?
આ એપ માં નોધણી કરવી ખુબ જ સરળ છે સો પ્રથમ એપ ઓપન કરો તેમાં RAGISTRATION પર ક્લિક કરો અને તેમાં તમારો કાર્ડ નો નંબર નાખો અને તમારી નોધણી થઇ જશે નોધણી થયા પછી બીજી માહિતી તમે જોઈ શકો છો.
આ પણ વાંચો : ગુજરાત રોજગાર સમચાર (10/08/2022)
કઈ માહિતી મળશે :
નીચે પ્રમાણે ની માહિતી તમને નોધણી કાર્ય પછી મળશે.
નજીકની દુકાનની માહિતી : તમે આ એપ દ્રારા તમારીનજીક ના વેપારીને શોધી શકો છો તથા નજીક ની દુકાન પણ શોધી શકો છો.તમારા ફોને માં લોકેસન દ્રારા તમને આ માહિતી સરળતાથી મળશે.
આ પણ વાંચો : SSC ભરતી ૨૦૨૨, 4300 જગ્યા માટે ભરતી
વ્યવહારો : આ એપ થી તમને મળેલ રાસન ના ડેટા પણ મળી રહેશે જેમાં અત્યાર સુધી મળેલ રાસન કેટલું છે અને કેટલું મળવું જોઈએ તેનું માહિતી મેળવી શકો છો.
વધુ માહિતી માટે અપ્પ માં આપેલ દરેક મેનુ નો ઉમ્યોગ કરી શકો છો.
મહત્વ ની કડિયો
એપ માટે | અહી કિલક કરો |
હોમ પેજ | અહી કિલક કરો |