મધ્યાન ભોજન યોજના ભરતી ૨૦૨૨ , સ્નાતક પાસ

ગુજરાત સરકાર દ્રારા તાજેતરમાં મધ્યાન ભોજન યોજનામાં ભરતી બહાર પાડવામાં આવેલ છે આ યોજના માં સુપર વાઈઝર માટે ના પદ પર જગ્યા ભરવાની છે. આ ભરી માટે ઓછામાં ઓછુ સ્નાતક પાસ કરેલ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી કરે છે આ ભરતી પાટણ જીલ્લા માટે બહાર પાડવામાં આવેલી છે.લગભગ ૮ જેટલી જગ્યા માટે આ ભરતી બહાર પાડવામાં આવેલ છે.આજે આ લેખ માં આ વિષે વધુ માહિતી મેળવીશું જેવી કે વય મર્યાદા, લાયકાત , અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવીશું.

મધ્યાન ભોજન યોજના ભરતી ૨૦૨૨ :

સંસ્થાનું નામમધ્યાન ભોજન યોજના ભરતી
પોસ્ટનું નામસુપર વાઈઝર અને કો-ડીનેતેર
કુલ જગ્યાઓલગભગ ૮ થી વધુ
અરજી કરવાની છેલ્લી તારીખ30/07/2022
અરજી મોડઓફલાઈન
નોકરી સ્થળપાટણ
સત્તાવાર વેબસાઈટpatan.nic.in

મધ્યાન ભોજન યોજના ભરતી ૨૦૨૨ લાયકાત :

કોઓર્ડિનેટર: મધ્યાન ભોજન યોજના ભરતી ૨૦૨૨ માટે આ પદ માટે ઓછામાં ઓછુ સ્નાતક ની ડીગ્રી જરૂરી છે તથા આ ભરતી માં અરજી માટે સ્નાતક માં ઓછામાં ઓછા દરેક વિષય માં ૫૦ % ગુણ મેળવેલા હોવા જોઈએ એ ખાસ ધ્યામાં લેવું. આ ભરતી માટેMCA કરેલ ઉમેદવારો ને વધારે મહત્વ આપવામાં આવેલ છે . MCA સિવાય માં ઉમેદવારો એ બેસિક કમ્પ્યુટર નોલેજ હોવું ખુબ મહત્વ નું છે અથવા CCC ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

આ પણ વાચો : બેંક ઓફ બરોડા માં આવી નવી ભરતી 2022

સુપર વાઈઝર : આ ભરતી માટે ઓછામાં ઓછી ૧૨ પાસ હોઈ સકે છે અથવા સ્નાતક પણ હોઈ સકે છે. આ પદ માટે ઉમેદવાર ૧ કે ૨ થી વધુ વર્ષ નો ડેટા એન્ટ્રી નો અનુભવ હોવો જરૂરી છે જેમ ઉમેદવાર નો અનુભવ વધારે તેમ તેમને મહત્વ વધારે આપવામાં આવે છે.અગાઉ આ યોજના માં કામ કરેલ ઉમેદવાર ને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.

મધ્યાન ભોજન યોજના ભરતી ૨૦૨૨ વય મર્યાદા :

આ ભરતી માં બોર્ડ દ્રારાઉમેદવાર ની ઉમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુમાં વધુ ૩૫ વર્ષ સુધી નક્કી કરવામાં આવેલી છે આ ઉમર સિવાય ના ઉમેદવાર આ ભરતી માટે યોગ્ય ગણાશે નથી.

મધ્યાન ભોજન યોજના ભરતી ૨૦૨૨ માટે પગાર ;

આ ભરતી માટે નીચે પ્રમાણે પગાર ધોરણ નક્કી કરવામાં આવેલું છે આ ભરતી ઉમેદવાર નો પગાર ફિક્ષ રહેશે.

કોઓર્ડિનેટર: ૧૫૦૦૦ થી શરૂ

સુપર વાઈઝર : ૧૦,૦૦૦ થી શરૂ

મધ્યાન ભોજન યોજના ભરતી ૨૦૨૨ માટે અરજી ફી :

આ પદ માટે ગુજરત સરકાર દ્રારા અનેપાટણ જીલ્લા દ્રારા કોઈ પણ અરજી ફી રાખવામાં આવેલી નથી જેની ઉમેદવારએ ખાસ નોક લેવી .

આ પણ વાચો : ગુજરાત ઓનલાઈન નકશો, તમારા ગામનો નકશો 2022-2023

મધ્યાન ભોજન યોજના ભરતી ૨૦૨૨ માટે પસંગી ની પ્રોસેસ :

આ ભરતી માં સેલેક્સન પ્રક્રિયા માં મેરીટ બહાર પાડવામાં આવશે અને મેરીડ લીસ્ટ બહાર મુકવામાં આવશે ત્યાર બાદ પસંદ થયેલા ઉમેદવારો ને લેખિત માં interview માટે બોલાવવામાં આવશે અને પસંદગી થશે

મધ્યાન ભોજન યોજના ભરતી ૨૦૨૨ માટે અરજી કઈ રીતે કરવી ;

  • આ ભરતી માટે ના ઈચ્છુક ઉમેદવારો ને ઓફલાઈન અરજી કરવાની રહેશે.
  • આ ભરતી માટે નું ફ્રોમ સતાવાર વેબસાઈટ પર તમને મળી રહેશે.
  • આ ભરતી નું ફ્રોમ કે અરજી તારીખ 30.૦૭.૨૦૨૨ ના રોજ ૧૮,૧૦ કલાક પહેલા કલેકટર ઓફીસ માં જમા કરવાનું રહેશે જેની ખાસ નોધા લેવી.

મધ્યાન ભોજન યોજના ભરતી ૨૦૨૨ માટે મહત્વ ની કડીઓ :

સતાવાર સૂચનાઓ : અહી ક્લિક કરો

સતાવાર વેબસાઈટ : અહી ક્લિક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો