NABARD ભરતી ૨૦૨૨ :તાજેતર માં NABARD (National Bank for Agriculture and Rural Development) બોર્ડ દ્રારા નવી ભરતી ની જાહેરાત કરવામાં વી છે આ ભરી માં કુલ ૧૭૭ જેલી ખાલી પડેલ જગ્યા ઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી ડેવેલોપમેન્ટ મદદનીશ માટે ની પોસ્ટ માટે છે આજે અપને આ ભરતી વિશે તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખ ને પુરો વાંચવા વિનતી છે.
NABARD ભરતી ૨૦૨૨
સત્તાવાર બોર્ડ
National Bank for Agriculture and Rural Development (NABARD)
પોસ્ટ નામ
ડેવેલોપમેન્ટ મદદનીશ (DA) Group ‘B’
જાહેરાત નંબર
–
કુલ જગ્યા ઓ
177
નોકરી નો સ્તળ
ભારત
છેલી તારીખ
October 10, 2022
અરજી મોડ
Online
સત્તાવાર વેબ
nabard.org
અરજી ફી :
Category
Fees
Gen/ OBC/ EWS
₹ 450/-
SC/ST/ PwD
₹ 50/-
Payment Mode
Online
પગાર ધોરણ
32,000 /-
વય મર્યાદા
૧૮ થી 35 વર્ષ
લાયકાત :
પોસ્ટ નામ
લાયકાત
વય
Development Assistant
સ્નાતક
18-35 Years.
Development Assistant (Hindi)
સ્નાતક હિન્દી કે અંગ્રેજી સાથે
18-35 Years.
મહત્વ ની તારીખો
અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ : સપ્ટેમ્બર 15, 2022
ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ : ઓક્ટોબર 10, 2022
અરજી કઈ રીતે કરવી ?
સો પ્રથમ સત્તાવાર સૂચના વાંચો
સત્તાવાર વેબસાઇટ પર જાઓ
NABARD ભરતી 2022 લિંક શોધો અને અરજી ફોર્મ ભરો
જરૂરીયાત મુજબ અગત્યના દસ્તાવેજો અપલોડ કરો
તમારી કેટેગરી મુજબ ફી ચૂકવો અરજી ફોર્મ પ્રિન્ટ કરો અને PDF ડાઉનલોડ કરો