નાણા વિભાગ ભરતી ૨૦૨૨ :તાજેતર માં નાણા વિભાગ દ્રારા ભરતી બહાર પાડવામાં આવી છે આ હરતી ૧૧ માસ ના કરાર આધારિત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં નાણા વિભાગ દ્રારા કાયદા સલાહકાર માટે ના પદ માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી માં ઓફ લાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો આજે આં લેખ માં આપણે આ ભરતી વિશે ની તમામ માહિતી મેળવીશું.
નાણા વિભાગ ભરતી ૨૦૨૨
સત્તાવાર વિભાગ | નાણા વીભાગ |
પોસ્ટ નું નામ | કાયદા સલાહકાર |
જાહેરાત ક્રમાંક | 01/૨૦૨૨–૨૦૨૩ |
કુલ જગ્યા | ૦૨ |
અરજી કરવાનો મોડ | ઓફલાઈન |
નોકરીનું સ્થાન | ગાંધીનગર |
અરજી કરવા નું શરુ | ૨૬ /૦૭ /૨૦૨૨ |
છેલ્લી તારીખ | બહાર પડયા ના 15 દિવસ માં |
સત્તાવાર વેબસાઈટ | https://financedepartment.gujarat.gov.in/ |
વય મર્યાદા
આ ભરતી માટે વધુ માં વધુ ૫૦ વર્ષ ની વય નક્કી કરવામાં આવેલ છે.
શૈક્ષણિક લાયકાત :
આ ભરતી માટે નીચે પ્રમાણે ની લાયકાત જરૂરી ગણવામાં આવશે.
- એલએલબી
- વકીલ તરીકે નો 5 વર્ષનો અનુભવ
- હાઈ કોર્ટ માં ૩ વર્ષ નો અનુભવ
- સરકારી કચેરીઓ માં કામ
- CCC+ કમ્પ્યુટર નું બેસિક જ્ઞાન
- ગુજરાતી અને અંગ્રેજી ભાષા નું જ્ઞાન
- બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં Enrolment ધરાવતા હોવા જોઈએ
- વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ પર વિસિત કરો
આ પણવાંચો : SSC ભરતી ૨૦૨૨, 4300 જગ્યા માટે ભરતી @ssc.nic.in
પગાર ધોરણ :
આ ભરતી માટે બધા ભથ્થા મળીએ માશિક ૬૦,૦૦૦ પગાર નક્કી કરવામાં આવેલ છે.
અરજી માટે ની ફી :
અરજી પત્રક સાથે “ઉપસચિવ, નાણાં વિભાગ, સચિવાલય, ગાંધીનગર” ના નામનો રૂ. ૧૦૦/-નો Demand Draft મોકલવાનો રહેશે.
અરજી કેવી રીતે કરવી ?
આ ભરતી માટે ઉમેદવારે ઓફલાઈન અરજી કરવાની રહેશે અરજી જરૂરિ પુરાવા અને અનુભવના સર્ટીફીકેટ જોડાવાના રહેશે. આ અરજી 15 દિવસ માં પોચી જાય ટે રીતે મોકલવી નહિ તો અરજી માન્ય ગણવામાં આવશે નથી.આ અરજી નીચે પ્રમાણે ના સરનામાં પર મોકલી આપવી
સરનામું : નાયબ સચિવશ્રી (ક.ગ.), નાણાં વિભાગ, બ્લોક નં. ૪, ૯મો માળ, સચિવાલય, ગાંધીનગર
આ પણવાંચો :LIC HFL ભરતી ૨૦૨૨ @lichousing.com
મહત્વ ની કડીઓ :
વધુ માહિતી માટે નીચે આપેલ સત્તાવાર વેબસાઈટ નો ઉપયોગ કરો :
જાહેરાત વાચવા | અહી કિલક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી કિલક કરો |
હોમ પેજ | અહી કિલક કરો |