NEET પરિક્ષા૨૦૨૨પરિણામ જાહેર : તાજેતર માં નીટ ની પરિક્ષા ના પરિણામ જાહેર કરવામાં આવેલ છે આ પરિક્ષા ડો.બનવા માટે ની પ્રથમ પરિક્ષા છે મેડીકલ માં પ્રવેશ મેળવવા માટે આ પરિક્ષા પાસ કરવી ખુબ જ જરૃરી છે તો આજે અપને આ લેખ મા આ પરિક્ષા નું પરિણામ કઈ રીતે ચેક કરવી ટે વિશે ની તમામ માહિતી લઈશું.
NEET પરિક્ષા પરિણામ ૨૦૨૨
NEET પરિક્ષા૨૦૨૨પરિણામ જાહેર :આ પરિક્ષા નું પરિણામ જોવા માટે નીચે પ્રમાણે ની કડીઓ અપલી છે આ કડીઓ દ્રારા તમે તમારું રેસુલ્ત ચેક કરી શકો છો.આ પરિક્ષા લગભગ ૨ મહિના પેહેલા લેવામાં આવી હતી આ પરિક્ષા ના આધારે મેડીકલ ના વિધાર્થીઓ ને Mbbs પ્રવેશ આપવામાં આવે છે.
કઈ રીતે જોવું પરિણામ ?
- સો પ્રથમ નીચે આપેલ સત્તાવાર વેબ પર જાઓ
- તેમાં તમારો અરજી નંબર નાખો
- પછી તેમાં તમારી જન્મ તારીખ નાખો
- આપેલ કોડે નાખો
- સબમિટ પર ક્લિક કરો
- તમને તમારું પરિણામ મળી જશે
મહત્વ ની કડીઓ :
પરિણામ જોવા માટે લીંક 1 | અહી ક્લિક કરો |
પરિણામ જોવા માટે લીંક ૨ | અહી ક્લિક કરો |
પરિણામ જોવા માટે લીંક ૩ | અહી ક્લિક કરો |
સતાવાર વેબ | અહી ક્લિક કરો |
નવી ભરતી ઓ જોવ માટે | અહી ક્લિક કરો |