NHM ભરતી ૨૦૨૨: તાજેતર માં નેશનલ હેલ્થ મિસન ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યા ઓ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી માટે રસધરાવતા અથવા શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે ભરતી ઓફ લાઈન છે તે દરેક ઉમેદવાર ધ્યાન માં લેવું NHM ની આ ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ સાથે આપેલ અરજી સ્થળ પર અરજી માટે જવાનું રહેશે આ ભરતી ૧૧ માસ ના આધારિત કરવામાં આવી છે .
NHM ની આ ભરતી માટે આપેલ જાહેરાત પ્રકાશિત તારીખ થી ૭ દિવસ ની અંદર અરજી કરવાની રહેશે તમામ વિગતો અહી નીચે મુજબ આપેલી છે જેવી કે વાય મર્યાદા , શૈક્ષણિક લાયકાત ,અરજી કઈ રીતે કરવી ,પસંદગી પ્રક્રિયા ,ટોટલ જગ્યાઓ આ તમામ વિગત માટે કૃપા કરીને આ લેખ ને અખો વાંચવા વિનંતી વધુ માહિતી માટે આપેલ સત્તાવાર જાહેરાત વાંચી શકો છો.
NHM ભરતી ૨૦૨૨:
સત્તાવાર વિભાગ | NHM ભરતી ગાંધીનગર |
પોસ્ટ નું નામ | વિવિધ પોસ્ટ |
જાહેરાત ક્રમાંક | નેશનલ હેલ્થ મિસન ગાંધીનગર |
પોસ્ટ | મેડિકલ ઓફિસર, ANM/FHW અને ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ |
અરજી કરવાનો મોડ | ઓફલાઈન |
ટોટલ જગ્યા ઓ | ૦૩ |
નોકરી સ્થાન | ગુજરાત |
અરજી કરવાની તારીખ | ૯/૯/૨૦૨૨ |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાત પ્રકાશિત તારીખ થી ૭ દિવસ ની અંદર અરજી કરવી |
વય મર્યાદા:
- ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
શૈક્ષણિક લાયકાત:
Medical Officer | BAMS/BSAM/NHMS માન્યતા મળેલ યુનિવર્સિટી કે કોલેજ માંથી પાસપાસ કરેલ હોવુ જોઇએ. |
Pharmacist cum Data Assistant | B.Pharm/D.Pharm માન્યતા મળેલ યુનિવર્સિટી કે કોલેજ માંથી પાસપાસ કરેલ હોવુ જોઇએ. |
ANM/FHW | A.N.M./ ફિમેલ હેલ્થ વર્કર નો કોર્ષ ઇન્ડીયન નર્સિગ કાઉન્સીલ દ્વારા માન્યતા મળેલ કોલેજ માંથી પાસ કરેલ હોવુ જોઇએ. |
અરજી કઈ રીતે કરવી :
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.
ટોટલ જગ્યા :
- NHM ની આ ભરતી ની ટોટલ જગ્યા ૦૩ છે .
પસંદગી પ્રક્રિયા :
- ઈન્ટરવ્યું આધારિત ઉમેદવાર ની પશાન્દગી કરવાની રહેશે .
પગાર:
- મેડિકલ ઓફિસર – Rs.25,000/-
- ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ – Rs.13,000/-
- ANM/ ફિમેલ હેલ્થ વર્કર – Rs.12,500/-
મહત્વ પૂર્ણ લીકો:
વધુ માહિતી માટે જાહેરાત | અહી ક્લિક કરો |
હમારા હોમ પેગ પર જવા માટે | અહી ક્લિક કરો |
નોધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojasgujarats.com કોઈ પણ જવાબદારી લેતું નથી