WhatsApp ગ્રૂપમાં જોડાવો!

NHM ગુજરાત ભરતી 2023,છેલ્લી તારીખ ૦૬/૦૨/૨૦૨૩

NHM ગુજરાત ભરતી 2023 :નેશનલ હેલ્થ મિશન ગુજરાત દ્રારા નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે પડેલ ખાલી જગ્યા પર ભરતી કરવામ આવશે આ ભરતી માં ઉમેદવાર ૩૦/૦૧/૨૦૨૩ થી અરજી કરી શકશે આ ભરતી ૧૧ માસ ના કારાર આધારિત કરવામાં આવશે .આજે અપને આ લેખ માં આ ભરતી ની તમામ માહિતી મેળવીશું તો મિત્રો તમે પણ આ ભરતી માં નોકરી મેળવવા માંગતા હોય તો આ લેખ ને પૂરો વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો.

NHM ગુજરાત ભરતી 2023

સત્તાવાર વિભાગ NHM ગુજરાત
પોસ્ટવિવિધ
ભરતી નો પ્રકાર ૧૧ માસ ના કરાર આધારિત
કુલ પોસ્ટ31
અરજી ની શરૂની તારીખ 30/01/2023 થી શરૂ થાય છે
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ06/02/2023
અરજી મોડ ઓનલાઈન
સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/

કુલ જગ્યા ની રીતે પોસ્ટ :

  • સહાયક પ્રોફેસર / વરિષ્ઠ સલાહકાર: 02
  • ક્રમ નિવાસી / સલાહકાર : 03
  • ક્લિનિકલ સાયકોલોજિસ્ટ / સાયકિયાટ્રિક સોશિયલ વર્કર : 04
  • ટેકનિકલ કોઓર્ડિનેટર/પ્રોજેક્ટ કોઓર્ડિનેટર્સ : 02
  • સલાહકારો: 20

આ પણ વાંચો : ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023

આ પણ વાંચો : તમારા પર જેનો ફોન આવે છે તેનું નામ બોલશે આ એપ્લિકેશન | Caller Name Announcer Apps

શૈક્ષણિક લાયકાત :

  • મદદનીશ પ્રોફેસર / વરિષ્ઠ સલાહકાર : પોસ્ટ ગ્રેજ્યુએટ સાયકિયાટ્રી દા.ત., MD/DNB/3 વર્ષનો લઘુત્તમ અનુભવ સાથે ડિપ્લોમા.
  • સીનિયર નિવાસી / સલાહકાર : પોસ્ટ ગ્રેજ્યુએટ સાઈકાત્રિસ દા.ત., MD/DNB/ડિપ્લોમા.
  • ક્લિનિકલ સાયકોલોજિસ્ટ / સાયકિયાટ્રિક સોશિયલ વર્કર  : ક્લિનિકલ સાયકોલોજીમાં એમ.ફિલ / સાયકિયાટ્રિક સોશિયલ વર્કમાં એમ.ફિલ, માત્ર 1 લી અથવા 2 જી વર્ગ. અથવામનોવિજ્ઞાનમાં MA / M.Sc (ફક્ત 1 લી અથવા 2 જી વર્ગ લાગુ કરો) અથવા મેડિકલ સાયકિયાટ્રિક સોશિયલ વર્કમાં MA/MSW ડિગ્રી, માત્ર 1 લી અથવા 2 જી વર્ગ.
  • ટેકનિકલ કોઓર્ડિનેટર / પ્રોજેક્ટ કોઓર્ડિનેટર : BE (કોમ્પ્યુટર એન્જિનિયરિંગ) અથવા હેલ્થ રિલેટેડ ટેક્નોલોજી અથવા એમસીએમાં કામ કરવાના 2 વર્ષના અનુભવ સાથે એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
  • વધુ માહિતી માટે નીચે આપલે જાહેરાત વાંચો .

આ પણ વાંચો : ગુજરાત રોજગાર સમાચાર ( 25 Jan 2023) , ૮ પાસ થી કોલેજ સુધી ની નોકરી ની માહિતી

મહત્વ ની તારીખો :

શરૂની તારીખ 30/01/2023
છેલ્લી તારીખ 06/02/2023

અરજી કઈ રીતે કરશો :

  • ઓફીસીઅલ વેબસાઈટ પર જાઓ 
  • તમારી ફિલ્ડ પસંદ કરો
  • ત્યારબાદ તેમાં અરજી માટે ની જરૂરી માહિતી ભરો
  • જરૂરી ડોકયુમેન્ટ ઉપલોડ કરો
  • અરજી સબમિટ કર્યા પહેલા એક વાર ચેક કરી લો.
  • અરજી સબમિટ કરો
  • અરજી ની પ્રિન્ટ લઇ લો
  • અરજી કરવાની પ્રોસેસ પૂરી કરો.

મહત્વ ની કડીઓ

જાહેરાત
અરજી કરવા માટે (અરજી ૩૦.૦૧.૨૦૨૩ થી શરુ થશે )
હોમ પેજ

વારંવાર પૂછાત પ્રશ્નો

NHM ગુજરાત ભરતી 2023 ની છેલ્લી તારીખ કઈ છે ?

06/02/2023

NHM ગુજરાત ભરતી 2023 ની અરજી ની શરૂની તારીખ કઈ છે ?

30/01/2023

NHM ગુજરાત ભરતી 2023 ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

https://arogyasathi.gujarat.gov.in/

NHM ગુજરાત ભરતી 2023 ની અરજી મોડ કયો છે ?

ઓનલાઈન

NHM ગુજરાત ભરતી 2023 માં કુલ કેટલી પોસ્ટ છે ?

31

Leave a Comment