NPCIL ભરતી 2022,પગાર પદ પ્રમાણે

NPCIL ભરતી 2022 : તાજેરત માં નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL) વિભાગ દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ અલગ અલગ અલગ ૨૦૪ જેટતી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આ ભરતી તમામ પ્રકાર ની માહિતી આજે અપને આ લેખ માં લઈશું જેવી કે વય મર્યાદા, લાયકાત પદ પ્રમાણે જગ્યાઓ વગેરે તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચો .

NPCIL ભરતી 2022

સંસ્થાનું નામન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL)
પોસ્ટનું નામસાયન્ટિફિક આસિસ્ટન્ટ, સ્ટાઈપેન્ડરી ટ્રેઈની, નર્સ, ફાર્માસિસ્ટ, આસિસ્ટન્ટ ગ્રેડ-1, અને સ્ટેનો ગ્રેડ-1, વગેરે
કુલ પોસ્ટ243
જોબ લોકેશનકાકરાપાર સાઇટ (ગુજરાત)
છેલ્લી તારીખ05/01/2023
સત્તાવાર વેબસાઇટhttps://npcilcareers.co.in

કુલ પોસ્ટ :

  • એક્ઝિક સાયન્ટિફિક આસિસ્ટન્ટ સી/ સ્ટાઈપેન્ડરી તાલીમાર્થી – 204
  • નર્સ-એ – 03
  • સહાયક ગ્રેડ-I (HR) – 12
  • મદદનીશ ગ્રેડ-I (F&A) – 07
  • સહાયક ગ્રેડ-I (C&MM) – 05
  • સ્ટેનો ગ્રેડ-1 – 11

વય મર્યાદા

આ ભરતી માં ઓછામાં ઓછી ૧૮ અને વધુ 35 વર્ષ નક્કી કરવામાં આવી છે.

લાયકાત :

ઉમેદવારો પાસે ડિપ્લોમા/ડિગ્રી/આઈટીઆઈ અથવા તેની સમકક્ષ માન્ય સંસ્થા/યુનિવર્સિટીમાંથી સંબંધિત શિસ્તમાં હોવી જોઈએ.

અરજી કઈ રીતે કરવી ? :

આ ભરતી માટે ઉપર જણાવ્યા પ્રમાણે જે ઉમેદવાર યોગ્ય હોય તે ઓનલાઈન પ્લેટ ફ્રોમ પર અરજી કરી સકે છે આ ભરતી માટે ની પસંદગી ઈન્ટરવ્યું ના આધારે નક્કી કરવાંમાં આવશે તો મિત્રો નીચે આપેલ કડીઓ દ્રારા તમે ઓનલાઈન અરજી કરી શકો છો અરજી કરતી વખતે કોઈ પણ ભૂલ ન થયા તેનું ધ્યાન રાખવું જરૂરિ છે અરજી કરવા માટે નીચે લીંક આપેલ છે.

મહત્વ ની કડીઓ :

જાહેરાત
અરજી કરવા માટે
હોમ પેજ

વધુ પૂછાતા પ્રશ્નો

NPCIL ભરતી 2022 ની છેલ્લી તારીખ કઈ છે

05/01/2023

NPCIL ભરતી 2022 કુલ કેટલી પોસ્ટ છે

૨૪૩

NPCIL ભરતી 2022 માટે અરજી કરવા ની સત્તાવાર વેબ કઈ છે ?

https://npcilcareers.co.in/

NPCIL ભરતી 2022 માટે વય ની અવધી કેટલી છે

35 વર્ષ

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો