ONGC ભરતી 2022 : ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા ખાલી પડેલી ૮૭૧ જેટલી જગ્યા ઓ માટે ઉમેદવારો પાસે અરજી માગવા માં આવી છે જે પણ લોકો આ ભરતી માટે લાયક હોય ટે પોતાનું ફોર્મ online સતાવાર વેબસાઈટ ongcindia.com દ્વારા ભરી સકે છે . આ ભરતી અંગે વધુ માહિતી માટે લેખ ને પૂરો વાચો .
ONGC ભરતી 2022
સંસ્થાનું નામ
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)
પોસ્ટનું નામ
વિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ
871
અરજી પક્રિયા
ઓનલાઈન
જોબ સ્થળ
ભારત
છેલ્લી તારીખ
12 ઓક્ટોબર 2022
ઓફિશિયલ સત્તાવારવેબસાઈટ
ongcindia.com
પોસ્ટ પ્રમાણે જગ્યા
પોસ્ટનું નામ
જગ્યાઓ
AAE
641
જીઓલોજિસ્ટ
39
કેમિસ્ટ
55
જીઓફિઝિસ્ટીટ
78
પ્રોગ્રામિંગ ઓફિસર
13
મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસર
32
ટ્રાન્સપોર્ટ ઓફિસર
13
શૈક્ષણિક લાયકાત
પોસ્ટનું નામ
લાયકાત
AAE
સંબંધિત ટ્રેડમાં એન્જીનીયરીંગ ની ડીગ્રી
જીઓલોજિસ્ટ
M.sc, M.tech માં 60% સાથે પેટ્રોલિયમ જીઓસાયન્સ અને જીઓલોજી ની ડીગ્રી
કેમિસ્ટ
કેમિસ્ટ્રી માં 60% સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડીગ્રી
જીઓફિઝિસ્ટીટ
સંબંધિત વિભાગ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન ની ડીગ્રી
પ્રોગ્રામિંગ ઓફિસર
ડિપ્લોમા/ડીગ્રી/MCA
મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસર
કોઈપણ ટ્રેડમાં એન્જીનીયરીંગની ડીગ્રી
ટ્રાન્સપોર્ટ ઓફિસર
સંબંધિત ટ્રેડ માં એન્જીનીયરીંગ ની ડીગ્રી
વય મર્યાદા
AAE (Driling/Comenting)
Gen/EWS:- 28
OBC:- 31
SC/ST:- 33
PWD:- 38
અન્ય તમામ પોસ્ટ માટે
Gen/EWS:- 30
OBC:- 33
SC/ST:- 35
PWD:- 40
અરજી ફી
Gen/OBC/EWS
રૂ.300/-
SC/ST/PwD
કોઈ ફી નહિ
મહત્વ ની તારીખો ONGC ભરતી 2022
અરજી કરવા ની તારીખ
22/09/2022
છેલ્લી તારીખ
12/10/2022
નોધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો અને પુર્સ્થી કર્યા બાદ જ પોતાની અરજી કરો . કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojasgujarats.com કોઈ પણ જવાબદારી લેતું નથી