ONCG ડીઝલ મેકેનીક ભરતી ૨૦૨૨ ,પગાર 6 હાજર થી શરુ

ONCG ડીઝલ મેકેનીક ભરતી ૨૦૨૨ :ONGC માં નવી ભરતી આવી છે આ ભરતી ડીઝલ મેકેનીક તાલીમપોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે. આ ભરતી ગુજરાત રાજ્ય માં ખાલી જગ્યા માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી ખંભાત અને આણંદ જીલ્લા માટે બહાર પાડવામાં આવેલી છે તો ઈચ્છુક ઉમેદવારો આ ભરતી માટે ખાસ નોક લે .આજે આ લેખ માં અપને આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવીશું જેવી કે વય મર્યાદા , લાયકાત , અરજી કરવાની રીત, કઈ છે છેલ્લી તારીખ વગેરે માહિતી આજે આ લેખ માં જોઈશું.

ONCG ડીઝલ મેકેનીક ભરતી ૨૦૨૨ :

સંસ્થાઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેસન
પોસ્ટનું નામડીઝલ મેકેનીક
ખાલી જગ્યા લગભગ ૧૦ થી વધુ
પરીક્ષા મોડ
એપ્લિકેશન મોડ ઓનલાઇન
ફોર્મ ભરવા ના શરુ  20-07-2022
ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ 28-07-2022
સત્તાવાર વેબસાઈટhttps://www.apprenticeshipindia.gov.in

ONCG ડીઝલ મેકેનીક ભરતી ૨૦૨૨ માટે લાયકાત :

આ ભરતી માટે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેસન દ્રારા લાયકાત નક્કી કરવામાં આવેલ છે જે ધોરણ ૧૦ પાસ થયેલ હોય અને ડીઝલ મેકેનિક માટે iti કરેલ હોય તેવા ઉમેદવારો આ ભરતી માં અરજીન કરી સકે છે.

ONCG ડીઝલ મેકેનીક ભરતી ૨૦૨૨ માટે પગાર ધોરણ :

આ ભરતી માટે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેસન બોર્ડ દ્રારા ફિક્ષ પગાર ધોરણ નક્કી કરવામાં આવેલ છે આ ધોરણ રીપિયા ૬૦૦૦ થી લઇ ૯૦૦૦ સુધી નક્કી કરવામાં આવેલું છે. આ ભરતી માં બોર્ડ દ્રારા ૨૫ મહિના ઉમેદવાર ને તાલીમ નીચે રાખવામાં આવી સકે છે.

ONCG ડીઝલ મેકેનીક ભરતી ૨૦૨૨ માટે વય મર્યાદા :.

આ ભરતી ની વય મર્યાદા ઓછામાં ઓછુ ૧૮ વર્ષ છે આ ભરતીની વય મર્યાદા જોવા માટે નીચે આપેલ લીંક ચેક કરો અથવા ઓફ્ફિકિઅલ વેબસાઈટ પર વિસિત કરો.

આ પણ વાંચો : અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી ૨૦૨૨

ONCG ડીઝલ મેકેનીક ભરતી ૨૦૨૨ માટે અરજી કઈ રીતે કરવી :

આ ભરતી માટે અરજી કરવા માટે નીછે આપેલ લીંક પર જવું તેમાં લોગીન કરી તમે ઓનલાઈન ફ્રોમ ભરી શકો છો.

ONCG ડીઝલ મેકેનીક ભરતી ૨૦૨૨ માટે મહત્વ ની કડીઓ :

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
Homepageઅહીં ક્લિક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો