ઘરે બેઠા પાન કાર્ડ મેળવો ફક્ત ૧૦ મિનીટ માં :હવે તમારે લાંબા સમય સુધી રાહ જોવી પડશે નહિ .તમે તમારું પાન કાર્ડ ફજ્ત ૧૦ મિનીટ માં મેળવી સકસો. ભારત ના રહેવાસી માટે હવે પાન કાર્ડ હોવું ખુબ જરૂરી છે . આજે અપને આ લેખ માં જાણીશું કઈ રીતે પાન કાર્ડ બનાવવું , કયા પુરાવા જરૂર પડશે ક્યાં થી મળશે પાન કાર્ડ વગેરે માહિતી આ લેખ દ્રારા મેળવીશું.
ઘરે બેઠા પાન કાર્ડ મેળવો ફક્ત ૧૦ મિનીટ માં
પાન કાર્ડ નું પૂરું નામ કાયમી ખાતા નંબર છે આ નંબર આવક વેરા વિભાગ દ્રારા નક્કી કરવામાં આવે છે. પાન કાર્ડ નંબર ૧૦ આકડાનો બનેલો હોય છે. આ કાર્ડ દ્રારા તમે આવક વેરો ભરી શકો છે અને તમારો આવક વેરો કેટલો છે તે પણ આ નંબર દ્રારા નક્કી કરવામાં આવી સકે છે કરકે આ નંબર બધી જગ્યા પર લીંક કરવામાં આવે છે. પાન કાર્ડ નો ઉપયોગ હાલ માં દરેક જગ્યા પર કરવામાં આવે છે જેમ કે તમારે બેંક માં ખાતું ખોલવા માટે , નવું વાહન લેવા માટે કે વીમા પોલીસી લેવા માટે , કે કોઈ પણ નાણાકીય વવ્હાર માટે પાન કાર્ડ મહત્વ નું કાર્ડ છે.
પાન કાર્ડ નંબર કોઈ નક્કી કરશે :
પાન કાર્ડ નંબર એ એક એવો નંબર છે જે કાયમ માટે બદલાતો નથી આ નંબર ઇન્કમ ટેક્ષ વિભાગ દ્રારા નક્કી કરવામાં આવે છે આ નંબર માં અમુક નંબર અને અમુક અલ્ફા બેટિક નંબર નો સમાવેશ થાય છે. પાન કાર્ડ CENTRAL BORAD FOR DIRECT TAX DEPARTMENT દ્રારા બહાર પાડવામાં આવે છ
પાન કાર્ડ કેમ જરૂરી કે ઉપયોગી :
૧. નવું બેંક માં ખાતું કે ફિક્ષ ડીપોઝીટ કરવા માટે પણ કાર્ડ ઉપયોગી છે અથવા અવસ્ય જરૂર પડે છે.
૨. નવું ઘર કે નવી મિલકત લેવી હોય ત્યારે પાન કાર્ડ જરૂરી સાબિત થાય છે.
૩. પાન કાર્ડ માં ફોટો પૂરું નામ , સરનામુ અને સહી હોય છે ,માટે ઓળખ ના પુરાવા તરીકે ઉપયોગ થઇ સકે છે.
૪. પાન કાર્ડ વગર તમે આવક વેરો ભરી સકતા નથી અને આવક વેરો ના ભરતા તમેને દંડ પણ થઇ સકે છે. લોકો આવક વેરા ની ચોરી ના કરે તે માટે પાન કાર્ડ બધી જગ્યા એ આપવામાં આવે છે.
૫.પાન કાર્ડ ની મદદ થી આવક વેરો ગણવામાં કે તેને લગતી તમામ પ્રકાર ની ભૂલો ને શોધી સકાય છે.
૬. પાન કાર્ડ ભારત ના રહેવાસી ને તો મળે જ છે પણ NRI એટલે કે બહાર ના દેશ ના રહેવારી ને પણ મળે છે અને તેના દ્રારા તે બીસીનેસ પણ શરુ કરી સકે છે.
પાન કાર્ડ કઈ રીતે મેળવવું :
પાન કાર્ડ બે રીતે તમે મેળવી શકો છો જે નીચે પપેલી છે.
૧. તમે આવક વેરા વિભાગ ની વેબસાઈટ પર જઈ incometaxindia.gov.in ફ્રોમ ભરી મેળવી શકો છો.
૨. તમે આવક વેરા ની નવી વેબસાઈટ પર જઈ tin-nsdl.com અથવા utiitsl.com ફોર્મ પર જઈને. મેળવી શકો છો.
૩. પાન કાર્ડ માટે તમે જેતે શહેર ના સેવા કેન્દ્ર માં જઈ ઓફલાઈન ફ્રોમ પણ ભરી શકો છો. તેમાં ૧૦૭ રીપિયા જેટલી ફી નક્કી કરવામાં આવેલી છે જે બીજા લોકો તમેન ૧૫૦ થી ૨૦૦ રૂપિયા લેતા હોય છે. આ ફી ની ચુકવણી ડેબીટ કે ક્રેડીટ કાર્ડ થી પણ કરી શકો છો.
દરેક વ્યક્તિ નું એક વખત જ પાન કાર્ડ બને છે જો એક કરતા વધુ પાન એક જ વ્યક્તિ પાસે મળે તો તે દંડ ભરવો પડી સકે છે.આ ફ્રોમ ભર્યા પછી રીસીપ્ટ નંબર પડે છે જેના દ્રારા તમે તમારા પાન કાર્ડ ની પ્રક્રિયા વિશે માહિતી મેળવી શકો છો જેમ કે કેટલા દિવસો માં તમને પાન કાર્ડ મળી જશે વગેરે.
પાન કાર્ડ માટે ના જરૂરી પુરાવા :
પાન કાર્ડ માટે નીચે પ્રમાણે ના પુરાવા હોવા જરૂરી છે. આ પુવારા થી તમને તમારું પાન કાર્ડ બનાવી શકો છો.
૧. આધાર કાર્ડ ઉપડેટ હોવું જોઈએ.
૨. રહેઠાણ ના પુવારા જેમાં મતદાર કાર્ડ , રેસાન કાર્ડ, લાઈટ બીલ્લ, વગેરે નો સમાવેશ થાય છે.
૩. લીવીંગ સર્ટિ
પાન કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરસો :
૧. INCOME TAX E-FILLING PORTAL દ્રારા : આ પોર્ટલ દ્રારા નીચે પ્રમાણે ના સ્ટેપ દ્રારા તમે ડાઉનલોડ કરી શકો છો.
સ્ટેપ ૧. INCOME TAX E-FILLING પોર્ટલ પર જાઓ
સ્ટેપ ૨ .તમને મળતા પરિણામો માં E- PAN બીટા વર્ઝન પર જાઓ
સ્ટેપ ૩. તેમાં પાન કાર્ડ સ્ટેટ્સ પર ક્લિક કરો.
સ્ટેપ ૪. હવે તમને મળેલ રીસીપ્ટ નંબર નાખો.
સ્ટેપ ૫. ત્યારબાદ તેની નીચે એક કેપચાં કોડ આપેલ હશે તે નાખો.
સ્ટેપ ૬. ત્યાર બાદ સેન્ડ OTP નું બટન અથવા તે માટે ની પ્રોસેસ પરક્લિક કરો અને OTP સેન્ડ કરો.
સ્ટેપ ૭ . ત્યાર બાદ તમારા રજીસ્ટર મોબઈલ નંબર પર ૬ અંક નો કોડે આવશે (OTP)
સ્ટેપ ૮. પછી સબમિટ કરો પછી તમને તમારા પણ કાર્ડ ની માહિતી મળી જશે અથવા તમારું પાન કાર્ડ બનેલું નહિ હોય તો તેનું ક્યાં સુધી પ્રક્રિયા થઇ છે તેની માહિતી તમને શો કરશે.
2. NSDL પોર્ટલ દ્રારા ડાઉનલોડ નીચે ના સ્ટેપ થી કરી શકો છો.
સ્ટેપ ૧ .સો પ્રથમ NSDL પોર્ટલ પર જાઓ.
સ્ટેપ ૨ તેમાં તમને મળેલા રીસીપ્ટ નંબર નાખો.
સ્ટેપ ૩. ત્યારબાદ તેમાં તમને OTP સેન્ડ કરવાનું ખાનું મળશે તેના પર ક્લિક કરો .
સ્ટેપ ૪ ત્યાર બાદ તમને મળેલા SMS માં ૬ અંક નો OTP દાખલ કરો ને સબમિટ કરો.
સ્ટેપ ૫ ત્યાર બાદ તમને ડાઉનલોડ પાન PDF પર ક્લિક કરો અને તમને તમારા પાન કાર્ડ ની કોપી મળી જશે.
પાન કાર્ડ માટે ના કસ્ટમર કેર નંબર :
Income Tax વિભાગનો કોલ સેન્ટર નંબર : 0124-2438000, 18001801961
UTIITSL પોર્ટલ કોલ સેન્ટર નંબર : 022-67931300, +91(33) 40802999, મુંબઈ ફેક્સ: (022) 67931399
પાન કાર્ડ ટોલફ્રી નંબર : 18001801961