WhatsApp ગ્રૂપમાં જોડાવો!

પંચમહાલ એપ્રેન્ટીસ ભરતી મેળો, જુઓ માહિતી

પંચમહાલ એપ્રેન્ટીસ ભરતી મેળો, જુઓ માહિતી :પ્રધાનમંત્રી નેશનલ યોજના અંતર્ગત મુખ્ય મંત્રી યોજના હેઠળપંચમહાલ એપ્રેન્ટીસ ભરતી મેળો ખાતે ભરતી મેળા નું આયોજન 13/02/2023નાં રોજ સવારે 09:30 કલાકે કરવામાં આવેલ છે. માટે ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવાર સમય સર પોતાની અરજી અને અરજી સાથે ના જરુરુ પુરાવા લઇ સર્જી કરી સકે છે આ ભરતી માં સીધી જ ભરતી કરવામાં આવી સકે છે જો તમે પણ આ મેળામાં ભાગ લેવા ઇચ્છતા હોય આ લેખ ને સમુર્ણ વાંચો.

પંચમહાલ એપ્રેન્ટીસ ભરતી મેળો

સત્તાવાર વિભાગપ્રધાનમંત્રી નેશનલ યોજના અંતર્ગત મુખ્ય મંત્રી યોજના હેઠળ
સંસ્થાઆઈ.ટી.આઈ પંચમહાલ
ભરતી મેળો તારીખ13/02/2023
સમયસવારે 9:૩૦ કલાક થી શરુ
સ્થળપંચમહાલ

લાયકાત અને ફિલ્ડ :

  • FITTER (ITI)
  • AOCP (ITI)
  • RFM (ITI)
  • ELECTRICIAN (ITI)
  • LACP (ITI)
  • COPA (ITI)
  • TURNER (ITI)
  • SEWING TECHNOLOGY(ITI)
  • WELDER (ITI)
  • INSTRUMENT MECHANIC (IM-ITI)
  • MACHINIST(ITI)
  • B. COM (FRESHER)
  • DIPLOMA-MECHANICAL (FRESHER)
  • DIPLOMA-CHEMICAL (FRESHER)
  • BSC- CHEMISTRY (FRESHER)
  • BE MECHANICAL (FRESHER)
  • BE CHEMICAL (FRESHER)
  • WIREMAN (ITI)

જરૂરી ડોક્યુમેન્ટ :

  • Resume/Bio Data/cv ની કોપી પૂરતા પ્રમાણમાં લઇ જવી.
  • ફોટોગ્રાફ્સ
  • શૈક્ષણિક લાયકાત ની માર્શીટ, સર્ટીફીકેટ અસલ તથા પૂરતા પ્રમાણમાં નકલો
  • આઇ.ડી. પ્રૂફ (આધાર કાર્ડ, ઈલેક્શન કાર્ડ, વિગેરે)

અરજી કઈ રીતે કરવી ?

આ ભરતી માં અરજી ઓફ્લાઈન મોડ પર છે નીચે આપલે સરનામાં પર લાયક ઉમેદવારે જાતે સમય સર પોહચી જવાનું રહેશે સરનામું નીચે આપલે છે.

મેળા નું સરનામું :સરકારી આઈ ટી આઈ હાલોલ , જૈન મંદિર પાસે પંચમહાલ

મહત્વ ની કડીઓ :

સતાવાર જાહેરાત કે સૂચનો
હોમ પેજ

Leave a Comment