પરમાણું ખનીજ વિભાગ ભરતી ૨૦૨૨ : તાજેતર માં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી માં કુલ ૩૨૧ જેટલી ખાલી જગ્યા પર ભરતું કરવામાં આવશે આ ભરતી પરમાણું ખનીજ વિભાગ દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી ની બધીજ માહિત આ લેખ માં લઈશું તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચજો.
પરમાણું ખનીજ વિભાગ ભરતી ૨૦૨૨
સત્તાવાર વિભાગ | પરમાણું ખનીજ વિભાગ |
કુલ પોસ્ટ | ૩૨૧ |
અરજી શરુ ની તારીખ | 29.10.2022 |
અંતિમ તારીખ | 17.11.2022 |
અરજી કરવાનો મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://amd1.onlinereg.in/ |
પરમાણું ખનીજ વિભાગ ભરતી ૨૦૨૨ વય મર્યાદા :
૧૮ થી ૨૮ વર્ષ સુધી
પરમાણું ખનીજ વિભાગ ભરતી ૨૦૨૨ કુલ પોસ્ટ :
પોસ્ટ્સનું નામ:-
- સિક્યુરિટી ગાર્ડ : 274 પોસ્ટ
- આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર એ.એસ.ઓ. ગ્રેડ એ : 38 જગ્યાઓ
- જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર જેટીઓ : 09 જગ્યાઓ
પરમાણું ખનીજ વિભાગ ભરતી ૨૦૨૨ લાયકાત :
- નિયર ટ્રાન્સલેશન ઓફિસરની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે હિન્દી/અંગ્રેજી (મુખ્ય વિષય)માં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ.
- સહાયક સુરક્ષા અધિકારીની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો સ્નાતક હોવા જોઈએ.
- સિક્યુરિટી ગાર્ડની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે ૧૦ મા પાસનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
પરમાણું ખનીજ વિભાગ ભરતી ૨૦૨૨પગાર ધોરણ
૩૪૫૦૦ /-
પરમાણું ખનીજ વિભાગ ભરતી ૨૦૨૨ અરજી કરવાની રીત :
- સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ
- તેમાં જે ફિલ્ડ માં અરજી કરવા માંગતા હોય તેમાં જાઓ
- તેની અરજી ફ્રોમ ભરો
- જરૂરી પુરાવા ઉપલોડ કરો
- સબમિટ કરો
- પ્રિન્ટ લઇ લો
મહત્વ ની કડીઓ :
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
નવી ભરતી માટે હોમ પેજ | અહી ક્લિક કરો |