PM Kisan e-KYC  કઈ રીતે કરવી ? જાણો તમામ માહિતી

PM Kisan e-KYC : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-કિસાન) યોજના હેઠળ, સરકારે eKYC પૂર્ણ કરવાનું ફરજિયાત સુચન પાઠવ્યું છે . આવી સ્થિતિમાં, ખેડૂતોએ હજી સુધી તેમનું ઇ-કેવાયસી કરાવ્યું નથી, તેઓ તેમની કેવાયસી કરાવી શકે છે. જો કે અત્યાર સુધી ઘણા ખેડૂતો KYC કરાવવાથી વંચિત છે, તો આવી સ્થિતિમાં તેઓ શું પગલાં લઈ શકે. આ આપણે આ લેખ દ્વારા જાણીશું.

PM Kisan e-KYC કઈ રીતે કરવી ?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-કિસાન) યોજના હેઠળ, જે પણ ખેડૂત મિત્રો ને બેંક ખાતા માં ૨૦૦૦ રૂપિયા જમા થતા હતા તેવો લોકો એ પ્રધાનમંત્રી કિસાન સન્માન PM Kisan e-KYC લાબ આગળ પણ મળી રહે તે માટે KYC કરવી ખુબ જ જરૂરી છે . જે પણ ખેડૂત મિત્રો એ e-KYC નહિ કરેલ હોય તેમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-કિસાન) યોજના હપ્તો હવે થી નહિ મળે તે ખાસ ધ્યાન માં લેવું

નીચે આપેલ માહિતી દ્વારા તમે PM Kisan e-KYC કરી શકો છો

  • PM Kisan e-KYC કરવા માટે તમે સવથી પેલા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ની સતાવાર વેબસાઈટ  https://pmkisan.gov.in/ પર જાવ
Image source : https://pmkisan.gov.in/
  • ત્યાર બાદ e-KYC પર કિલક કરો
  • ત્યાર બાદ એક નવું પેજ ખુલશે તેમાં તમારો આધાર કાર્ડ નંબર નાખો
Image source : https://pmkisan.gov.in/
  • ત્યાર બાદ તમારા આધાર સાથે લીંક મોબાઈલ નંબર પર OTP આવશે તે અહી દાખલ કરો
  • તે પછી આધાર otp પણ તમારા મોબાઈલ પર આવશે તે પણ દાખલ કરો
  • તમારું PM Kisan e-KYC સફળતા થઇ જશે

મહત્વ ની લીંક

PM Kisan e-KYC કરવા માટે ની લીંક https://pmkisan.gov.in/

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો