PMAY Gramin 2022-23 List PDF Download : તાજેતર માં સરકાર દ્રારા નવી જાહેરાત કરવામાં અવી છે આ જાહેરાત માં પ્રધાનમંત્રી આવાસ યોજના ની યાદી 2022-23 નવી યાદી બહાર પાડવામાં આવી છે આ યાદી માં જે પણ આવાસ યોજના માં ઘર બનવા માટે નામ પાસ થયેલ લોકો ની યાદી માં નામ ની જાહેરાત કરવામાં આવશે આ યાદી રાહ લોકો ઘણા સમય થી જોવે છે.આજે અપને આ લેખ માં કઈ રીતે મેળવવું ટે અપને આજે જાણીશું.
PMAY Garmin 2022-23 List PDF Download |પ્રધાનમંત્રી આવાસ યોજના ની યાદી 2022-23
નીચે પ્રમાણે ના સ્ટેપ દ્રારા તમે મેળવી શકો છો નવી યાદી અને જાની શકો છો કે તમારૂ નામ નવી યાડી માં નામ છે કે નઈ અને તમારું સપના નું ઘર મેળશે નીચે સ્ટેપ આપેલા છે
PMAY Gramin 2022-23 List PDF Download
- MAY Gramin ની આધિકારિક વેબસાઇટ pmayg.nic.in પર જાઓ.
- મેનૂ બાર માં “Awaassoft” વિકલ્પ પર ક્લિક કરો.
- “Report” પર ક્લિક કરો.
- સૌથી નીચે અને છેલ્લે H. Social Audit Reports મેનૂ માં “Beneficiary details for verification” પર ક્લિક કરો.

- election Filters માં રાજ્ય, જિલ્લો, તાલુકો, અને ગામ પસંદ કરી વર્ષ માં 2022-23 પસંદ કરો.
- પ્રથમ દેખાતી “Pradhan Mantri Awaas Yojana Gramin” પસંદ કરો.
- કેપચા કોડ નાખી ને “Submit” પર ક્લિક કરો.
- વર્ષ 2022-23 ની તમારા ગામ ની પ્રધાનમંત્રી આવાસ યોજના ની યાદી ખૂલી જશો.
- જે Print કરી લો અથવા PDF માં save કરી ને Download કરી લો.