પોસ્ટ ની નવી સ્કીમ જમા કરો ૨૦૦ અને મેડવો 6 લાખ : આજે દરેક માણસ કઈ કઈ ના રીતે રોકાણ કરવા માટે ફરતો હોય છે દરેક માણસ રોકાણ માટે નવી નવી સ્કીમ શોધતા હોય છે આજે અપને એવી જ નવી સ્કીમ વિશે જાણીશું અને આ સ્કીમ માં ફક્ત ૨૦૦ ના રોકાણ માં એક સાથે 6 લાખ ની રકમ મળશે તો મિત્રો આં લેખ ને સપૂર્ણ વાંચો અને તમે પણ આ યોજના નો લાખ મેડવો.
પોસ્ટ ની નવી સ્કીમ જમા કરો ૨૦૦ અને મેડવો 6 લાખ
પોસ્ટ ની નવી સ્કીમ જમા કરો ૨૦૦ અને મેડવો 6 લાખ :તમે પોસ્ટ ઓફિસની આ સ્મોલ સેવિંગ સ્કીમ (Small Saving Scheme) માં ખૂબ જ નાની રકમ જમા કરીને રોકાણ કરી શકો છો. આ સિવાય રિકરિંગ ડિપોઝિટ (Recurring Deposit) માં રોકાણ સંપૂર્ણપણે સલામત માનવામાં આવે છે. આ સ્કીમમાં, તમે 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો અને તમે ઈચ્છો તેટલું રોકાણ કરી શકો છો, તેની કોઈ લિમિટ નથી. તમે તમારી અનુકૂળતા મુજબ એક વર્ષ, બે વર્ષ કે તેથી વધુ સમય માટે રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ યોજનામાં પોસ્ટ ઓફિસ દ્વારા દર ત્રણ મહિને વ્યાજ પણ આપવામાં આવે છે.
લોન લઇ સકાય છે.
પોસ્ટ ની નવી સ્કીમ જમા કરો ૨૦૦ અને મેડવો 6 લાખ :તમે કરેલ રોકાણ થી તમારી મૂડી માંથી લોન પણ મેળવી શકો છો. તમે જમા કરેલ રકમ ના ૫૦% રકમ જેટલી લોન કરાવી શકો છો આ લોઅન માટે તમારે ઓછામાં ઓછામાં ૧૨ માહિના ના હપતા ભરેલા હોવા જોઈએ તથા તમે લોન ની રકમ ના હપતા થી પણ ભરી શકો છો.
કઈ રીતે 6 લાખ મળશે ?
પોસ્ટ ની નવી સ્કીમ જમા કરો ૨૦૦ અને મેડવો 6 લાખ :જો તમે રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં દર મહિને 6,000 રૂપિયા એટલે કે રોજ ના 200 રૂપિયાની રકમ જમા કરો છો, તો 90 મહિના પછી એટલે કે 7.5 વર્ષ પછી તમને 6 લાખ 76 હજાર રૂપિયાથી વધુની રકમ મળશે. ધારો કે તમે દર મહિને 6,000 રૂપિયા જમા કરો છો, તો એક વર્ષમાં તમે 72,000 રૂપિયા જમા કરશો. તેવી જ રીતે, તમારે 90 મહિના અથવા 7.5 વર્ષ માટે રોકાણ કરવું પડશે. આ રીતે તમે રોકાણ તરીકે 5 લાખ 40 હજાર રૂપિયા જમા કરશો. તેના પછી સ્કીમની મેચ્યોરિટી પર તમને રિટર્ન તરીકે 1,36,995 રૂપિયા મળશે. આ રીતે તમને 90 મહિના પછી કુલ 6,76,995 રૂપિયા મળશે. આ રીતે તમે રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ કરીને લાખો રૂપિયા કમાઈ શકો છો.વધુ માહિતી માટે તમારી નજીક ની પોસ્ટ પોફીસ નો સંપર્ક કરો અને જાણો તમામ માહિતી તમારે રોજ ના ૨૦૦ રીપિયા ભરવાના હોય છે ટે લેખે મહિના ના ૬૦૦૦ ભરી શકો છો અને તમે મોટા પ્રમાણ માં ફાયદો લઇ શકો છો.
મહત્વપૂર્ણ નોંધ : આ માહિતી અમે વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી સત્તાવાર વેબસાઈટ પર જઈને માહિતી ચેક કરી લેવી