સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022 : નોકરી લેવા માંગતા તમામ ઉમેદવારો માટે ખુશ ખબર ધોરણ ૮ પાસ અને 10 પાસ પર સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ખાતે નવી ભરતી ની જાહેરાત કરવા માં આવી છે કેટલી જગ્યા , લાયકાત , છેલ્લી તારીખ , વય મર્યાદા , અરજી કરવા ની પ્રક્રિયા વગેરે નીચે આપેલ છે .
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022
સત્તાવાર વિભાગ | સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ |
પોસ્ટ નું નામ | બુક બાઈન્ડર અને ઓફસેટ મશીન માઇન્ડર |
જાહેરાત ક્રમાંક | – |
કુલ જગ્યા | ૧૩ |
અરજી કરવાનો મોડ | ઓફ લાઈન |
નોકરીનું સ્થાન | ગુજરાત , અમદાવાદ |
છેલ્લી તારીખ | ઓગસ્ટ 20, 2022 |
સત્તાવાર વેબસાઈટ | – |
ભરતી અંગે ની વિગતો
પોસ્ટ | કુલ જગ્યા |
---|---|
બુક બાઈન્ડર | 12 |
ઓફસેટ મશીન માઇન્ડર | 01 |
આ પણ વાચો : SSC ભરતી ૨૦૨૨, 4300 જગ્યા માટે ભરતી
શૈક્ષણિક લાયકાત:
- બુક બાઈન્ડર: ધોરણ 8 પાસ
- ઓફસેટ મશીન માઇન્ડર: ધોરણ 10 પાસ (વિજ્ઞાનના વિષય સાથે)
વય મર્યાદા:
20-08-2022 ના રોજ ઉમેદવારોની ઉંમર 14 વર્ષ થી 25 વર્ષ હોવી જોઇએ.
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?
આ ભરતી માટે લાયક થારેક ઉમેદવારો એ તેમના જરરી ડોક્યુમેન્ટ જાહેરાત માં દર્શાવેલા સરનામાં પર પોતાની અરજી રજુ કરવા ની રહશે .
ભરતી માટેનું સરનામું
અરજી કરવા માટેનું સરનામું નીચે આપેલ જાહેરાત pdf માં આપેલ છે , કોઈ પણ ભરતી માટે અરજી કરાયા પહેલા સતાવાર જાહેરાત જરર વાચો
જાહેરાત વાચવા | અહી કિલક કરો |
બીજી સરકારી ભરતી | અહી કિલક કરો |