8 અને10પાસ સરકારી પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ ભરતી 2022 ,૮ પાસ અને 10 પાસ ઉમેદવારો માટે નોકરી ની તક

8અને 10 પાસ સરકારી પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ ભરતી 2022  : નોકરી લેવા માંગતા તમામ ઉમેદવારો માટે ખુશ ખબર ધોરણ ૮ પાસ અને 10 પાસ પર સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ખાતે નવી ભરતી ની જાહેરાત કરવા માં આવી છે કેટલી જગ્યા , લાયકાત , છેલ્લી તારીખ , વય મર્યાદા , અરજી કરવા ની પ્રક્રિયા વગેરે નીચે આપેલ છે .

8અને10પાસ સરકારી પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ ભરતી 2022

સત્તાવાર વિભાગસરકારી પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ
પોસ્ટ નું નામબુક બાઈન્ડર, ડી.ટી.પી. ઓપરેટર અને ઓફસેટ મશીન માઇન્ડર
જાહેરાત ક્રમાંક
કુલ જગ્યા14
અરજી કરવાનો મોડઓફ લાઈન
નોકરીનું સ્થાનગુજરાત , રાજકોટ
છેલ્લી તારીખ28,/09 2022
સત્તાવાર વેબસાઈટ

ભરતી અંગે ની વિગતો

પોસ્ટકુલ જગ્યા
બુક બાઈન્ડર03
ઓફસેટ મશીન માઇન્ડર10
ડી.ટી.પી. ઓપરેટર01

આ પણ વાચો  SSA ગુજરાત ભરતી 2022 , અરજી કરો @.ssagujarat.org

શૈક્ષણિક લાયકાત:

  • બુક બાઈન્ડર: ધોરણ 8 પાસ
  • ઓફસેટ મશીન માઇન્ડર: ધોરણ 10 પાસ (વિજ્ઞાનના વિષય સાથે)
  • ડી.ટી.પી. ઓપરેટર: ધોરણ 10 પાસ

વય મર્યાદા:

30-09-2022 ના રોજ ઉમેદવારોની ઉંમર 14 વર્ષ થી 25 વર્ષ હોવી જોઇએ.

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

આ ભરતી માટે લાયક થારેક ઉમેદવારો એ તેમના જરરી ડોક્યુમેન્ટ જાહેરાત માં દર્શાવેલા સરનામાં પર પોતાની અરજી રજુ કરવા ની રહશે .

ભરતી માટેનું સરનામું

અરજી કરવા માટેનું સરનામું નીચે આપેલ જાહેરાત pdf માં આપેલ છે , કોઈ પણ ભરતી માટે અરજી કરાયા પહેલા સતાવાર જાહેરાત જરર વાચો

જાહેરાત વાચવાઅહી કિલક કરો
બીજી સરકારી ભરતીઅહી કિલક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો