PRL અમદાવાદ ભરતી ૨૦૨૨: ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અમદાવાદ માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી વિવિધ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે. આ ભરતી ની તમામ માહિતી આ લેખ માં લઈશું જેવી કે વય મર્યાદા , લાયકાત અરજી કરવા શું કરવું વગેરે તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચવા અમારી અપીલ છે.
PRL અમદાવાદ ભરતી ૨૦૨૨, વિવિધ જગ્યાઓ
સત્તાવાર વિભાગ | PRL અમદાવાદ ભરતી ૨૦૨૨ |
પોસ્ટ | આસિસ્ટન્ટ અને જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ પોસ્ટ્સ |
કુલ જગ્યાઓ | 17 |
અરજી પ્રક્રિયા શરુ થયા તારીખ | સપ્ટેમ્બર -2022 |
આવેદન કરવાની છેલ્લી તારીખ | 15-10-2022 |
નોકરી સ્થળ | ગુજરાત / ઇન્ડીયા |
સત્તાવાર સાઈટ | https://www.prl.res.in |
PRL અમદાવાદ ભરતી ૨૦૨૨ માટે વય મર્યાદા
આ ભરતી માટે ઓછામાં ઓછી ઉમર ૧૮ વર્ષ અને વધુમાં વધુ ૨૬ વર્ષ રાખવામાં આવી છે . તેમાં sc અને st ના ઉમેદવાર ને છૂટ મળશે. તે માટે નીચે આપલે જાહેરાત વાંચો.
આ પણ વાંચો :GPSC નાયબ સેક્સન અધિકારી પરિક્ષા(DY. SO ) કોલ લેટર શરુ
PRL અમદાવાદ ભરતી ૨૦૨૨ માટે લાયકાત
આ ભરતી માટે ઉમેદવાર સ્નાતક ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ. પણ વધુ માહિતી માટે નીચે આપલે જાહેરાત વાંચવા વિનતી છે.
આ પણ વાંચો : આધાર કાર્ડ ભરતી 2022, વિવધ પોસ્ટ જાણો કઈ રીતે કરવી અરજી?
PRL અમદાવાદ ભરતી ૨૦૨૨ માટે પગાર ધોરણ :
પગાર ધોરણ ૨૫,૫૦૦ થી ૮૧,૧૦૦ નક્કી કરવામાં આવી છે.
અરજી કરવા ની રીત :
આ ભરતી માટે નીચે પ્રમાણે ના સ્ટેપ થી અરજી કરી શકો છો.
- સત્તાવાર વેબસાઈટ પર જાઓ (નીચે લીંક આપેલ છે )
- તેમાં જે પોસ્ટ માટે અરજી કરવી તે પર ક્લિક કરો
- અરજી ફ્રોમ ભરો
- જરૂરી પુરાવા ઉપલોડ કરો
- અરજી ની પ્રિન્ટ લઇ લો
મહત્વ ની કડીઓ :
જાહેરાત માટે | અહી કિલક કરો |
સત્તાવાર વેબસાઈટ માટે | અહી ક્લિક કરો |
નવી બીજી ભરતી જોવા માટે | અહી ક્લિક કરો |