PRL અમદાવાદ ભરતી 2022 : ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) અમદાવાદ હાલમાં ખાલી પડેલ આસિસ્ટન્ટ અને જુનિયર પર્સનલ આસિસ્ટન્ટની જગ્યા ઓ માટે ઉમદેવાર પાસે થી અરજી માગવા આવી છે તો લે પણ વય્ક્તિ આ ભરતી માટે લાયક હોય ટે આ ભરતી માટે અરજી કરી સકે છે .
PRL અમદાવાદ ભરતી 2022
ચના | ગ્રેજ્યુએટ માટે PRL અમદાવાદ ભરતી 2022 – આસિસ્ટન્ટ જગ્યા માટે અરજી કરો |
ઓર્ગેનાઇઝેશન નામ | ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) અમદાવાદ |
પોસ્ટનું નામ | આસિસ્ટન્ટ અને જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ |
કુલ જગ્યા | 17 પોસ્ટ |
લાયકાત | ગ્રેજ્યુએટ |
ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ | ઓક્ટોબર 01, 2022 |
જોબ લોકેશન | અમદાવાદ |
રાજ્ય | ગુજરાત |
સત્તાવાર સાઇટ | https://www.prl.res.in/ |
PRL અમદાવાદ ભરતી 2022 કુલ પોસ્ટ અને જગ્યા
પોસ્ટનું નામ | કુલ જગ્યા |
---|---|
આસિસ્ટન્ટ | 11 |
જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ | 06 |
કુલ પોસ્ટ | 17 |
શૈક્ષણિક લાયકાત:
- કોઈપણ વિદ્યાશાખામાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી. (વધુ માહિતી માટે ઓફિશિયલ સૂચના વાંચો.)
ઉંમર મર્યાદા:
- 18 – 26 વર્ષ
પગાર:
- રૂ.25,500/- થી રૂ.81,100/-.
અરજી ફી:
Rs.250/-
મહત્વ ની તારીખ
ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ : 1/10/૨૦૨૨
અરજી કઈ રીતે કરવી ?
- સો પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.prl.res.in/ પર જાઓ
- તેમાં તમારી પોસ્ટ અનુશાર નું નામ શોધો.
- તેમાં પ્રાથમિક મહીતી દ્રારા નોધણી કરો.
- ત્યારબાદ અરજી માટે જરૂરી માહિતી ભરો.
- જરૂરી પુરાવા ઉપલોડ કરો.
- ત્યારબાદ જરૂરી ફી ની ચુકવણી કરો.
- તેની પ્રિન્ટ લઇ લો.
મહત્વ ની તારીખો
જાહેરાત વાચવા | અહી કિલક કરો |
ફોર્મ ભરવા | અહી કિલક કરો |