પી.એસ .આઈ ડોક્યુમેન્ટ વેરીફીકેશન લીસ્ટ ૨૦૨૨ : હાલમાં પી.એસ .આઈ બોર્ડ દ્વારા પી.એસ .આઈ ડોક્યુમેન્ટ વેરીફીકેશન લીસ્ટ ૨૦૨૨ જાહેર કરવા માં આવ્યું છે લાગુ પડતા વિધાથી લીસ્ટ સતાવાર વેબસાઈટ પર થી ડાઉનલોડ કરી સકે છે . આ પહેલા પી.એસ .આઈ બોર્ડ દ્વારા લેખિત પરીક્ષા અને મેન પરીક્ષા નું પરિણામ પણ સતાવાર વેબસાઈટ ઉપર જાહેર કરી દીધું છે .