રેલ્વે સ્પોર્ટ્સ કોટા ભરતી ૨૦૨૨ ,છેલ્લી તારીખ 29/09/2022

રેલ્વે સ્પોર્ટ્સ કોટા ભરતી ૨૦૨૨ : તાજેતરમાં રેલ્વે સ્પોર્ટ્સ કોટા માં ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં વિવિધ પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી તમામ માહિતી આજે અપને આ લેખમાંલઈશું જેવી કે વય મર્યાદા ,લાયકાત , અરજી ક્યાર થી કરી શકશે વગેરે.

રેલ્વે સ્પોર્ટ્સ કોટા ભરતી ૨૦૨૨

સત્તાવાર વિભાગરેલ્વે વિભાગ
પોસ્ટ નું નામવિવિધ પોસ્ટ
જાહેરાત ક્રમાંકRRC/ ER/ Sports Quota (Open Advertisement) 2022-2023
કુલ જગ્યા૨૧
અરજી કરવાનો મોડઓનલાઈન
નોકરીનું સ્થાનભારત
અરજી કરવા નું શરુ30.૦૮.૨૦૨૨
છેલ્લી તારીખ29/09/2022
સત્તાવાર વેબસાઈટrrcer.com

વય મર્યાદા :

૧૮ થી ૨૫ વર્ષ સુધી

આ પણ વાંચો : GMDC ભરતી ૨૦૨૨ ,છેલ્લી તારીખ ૩૧.૦૮.૨૦૨૨

અરજી ફી :

  • જનરલ /OBC /EWS માટે : ૫૦૦ રૂપિયા
  • ST / SC માટે : ૨૫૦
  • ફિ ભરવા નો મોડ : ઓનલાઈન

આ પણ વાંચો : ગુજરાત રોજગાર સમચાર (24/08/2022) , ૮ પાસ થી કોલેજ સુધી ની નોકરી ની માહિતી.

મહત્વ ની તારીખો

  • અરજી કરવા માટેની તારીખ : 30 /૦૮ /૨૦૨૨
  • અરજી કરવા ની છેલ્લી તારીખ : ૨૯ /૦૯ ૨૦૨૨

પોસ્ટ પ્રમાણે જગ્યાઓ અને લાયકાત :

પોસ્ટ નું નામ જગ્યાઓ લાયકાત
કેટેગરી -1 (Level 4, 5 Posts)5સ્નાતક કોઈ પણ માન્ય યુનિવર્સીટી દ્રારા
કેટેગરી -2 (Level 2, 3 Posts)1610th/ 12th પાસ

આ પણ વાંચો : GPSC ભરતી ૨૦૨૨ , છેલ્લી તારીખ 09/09/2022 @gpsc.ojas.gujarat.gov.in આજ થી ફોર્મ ભરવાના શરુ

સેલેક્સન પ્રોસેસ :

  • અરજી ઓ નો સ્વીકાર
  • રમત નું ટ્રાયલ
  • ડોક્યુમેન્ટ ચકાસણી
  • મેડીકલ પરિક્ષા

અરજી કઈ રીતે કરવી ?

  • નીચે આપેલ સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • તેમાં તમારી અરજી ભરો
  • જરૂરી પુરાવા ઉપલોડ કરો
  • ફી ભરો
  • અરજી ની પ્રિન્ટ લઇ લો.

મહત્વ ની કડીઓ :

જાહેરાત વાચવાઅહી કિલક કરો
ફોર્મ ભરવાઅહી કિલક કરો (ફ્રોમ ભરવાનું 30.૦૮.૨૦૨૨ થી સારું થશે )
હોમ પેજ અહી કિલક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો