Rajkot Gujarat Housing Board Bharti 2023

Rajkot Gujarat Housing Board Bharti 2023 : તાજેતર માં નવી ભરતી કરવામાં આવી છે આ ભરતી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૮૦ થી વધારે પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આ ભરતી ની તમામ માહિત આજે અપને આ લેખ માં લઈશું જેવી કે વાય મર્યદા , લાયકાત , અરજી કરવા ની રીત કે મહત્વ ની કડીઓ આ તમામ માહિતી મેળવવા માટે આ લેખ ને સંપૂર્ણ વાંચો અને શેર કરો.

Rajkot Gujarat Housing Board Bharti 2023

સત્તાવાર વિભાગ Gujarat Housing Board Rajkot
કુલ પોસ્ટ 85
પોસ્ટ ના નામ Data Entry Operator
છેલ્લી તારીખ 27.01.2023
નોકરી નું જગ્યા ગુજરાત
અરજી કરવાની રીત ઓફલાઈન

જગ્યા પ્રમાણે વિગત :

  • Data Entry Operator (V2.O Executive Engineer) : 40
  • Data Entry Operator (V2O Jagir Vyavsthapak) : 45

લાયકાત :

આ ભરતી માટે ઉમેદવાર ૧૦ પાસ નો પરિક્ષા પાસ કરેલી હોવી જઈએ આ ભરતી ની વધુ માહિતી માટે નીચે આપલે જાહેરાત માં વાંચો.

પગાર ધોરણ :

આ ભરતી માં મીનીમમ પગાર ધોરણ ૬૦૦૦ જેટલું રાખવામાં આવેલું છે આ ભરતી ૧૫ માસ ના કરાર આધારિત છે જેની ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું.

અરજી કરવા ની રીત :

પહેલા ઉમેદવારો apprenticeshipindia.gov.in પોતાની નોંધણી કરવાની રહેશે ત્જેયાર બાદ ઉમેદવારે તેની પ્રિન્ટ લઇ અરજી મોકલવાની રહેશે. ઉમેદવારો નોટિફિકેશન અથવા ઉપરોક્ત વિગતો અનુસાર માપદંડોને પરિપૂર્ણ કરે છે તેઓ બંધ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા, તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, પ્રમાણપત્રની નકલ મોકલી શકે છે. અનુભવ, અને એપ્લિકેશન સાથેના તમામ જરૂરી દસ્તાવેજો.

સરનામું :
ગુજરાત હાઉસીંગ બોર્ડ, ત્રીજો માળ, પંડિત દીન દયાલ નગર, રંગોલી પાર્ક કોલોની, ન્યુ 150 ફુટ રીંગ રોડ – 2, રાજકોટ 360005.

મહત્વ ની કડીઓ :
જાહેરાત
નોધણી કરવા માટે
હોમ પેજ

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો