રાજકોટ મહ્નાગરપાલિકા માં નવી આરોગ્ય વિભાગ માં ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં ફક્ત પુરુષ ઉમેદવાર અરજી કરી સકે છે. આ ભરતી નો મુખ્ય હેતીવાહક જન્ય રોગો અથવા વાયરસ થી ફેલાતા રોગો સામે લોકો ને સેવા પૂરી પાડવાનો છે. આ યોજના માં ટોટલ ૧૮૦ જેટલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવે છે. આ ભરતી કરાર આધારિત રહેશે. આ ભરતી થી જોડાયેલ તમામ માહિતી આ લેખ માં આપણે મેળવીશું.જે નીચે પ્રમાણે છે.
રાજકોટ નગરપાલિકા એ આ ભરતી વાહક જન્ય રોગો નું નિયત્રણ માટે આ ભરતી નું આયોજન કરવામાં આવેલ છે આ ભરતી ૫ માસ ના કરાર આધારિત કરવામાં આવશે . પાચ માસ પછી અરજદાર આ આ જગ્યા માટે લાયક રહેશે નહિ.અરજી કરવાનો સમય તા ૧.૭.૨૦૨૨ થી ૦૫.૦૭.૨૦૨૨ સવારે ૯.૦૦ કલાક થી ૧૨.૦૦ કલાક સુધી રૂબરૂ નાગરપાલિકા માં જમા કરવાની રહેશે.
ઓર્ગેનાઈઝેશન | રાજકોટ નગરપાલિકા |
પોસ્ટ કેટેગરી | આરોગ્ય વિભાગ |
પગાર ધોરણ | ૮૯૦૦ દર માસ |
પોસ્ટનું નામ | વીબીડી વોલેન્ટીયર્સ (પુરૂષ) |
કુલ પોસ્ટ | ૧૮૦ |
અરજી ની શરૂઆતની તારીખ | ૦૧.૦૭.૨૦૨૨ |
છેલ્લી તારીખ | ૦૫.૦૭.૨૦૨૨ |
ફોર્મ ભારવની પ્રક્રિયા | ઓફ લાઈન |
સતાવાર વેબસાઇટ | rmc.gov.in |
રાજકોટ મહાનગરપાલિકા ભરતી ની લાયકાત :
આ ભરતી માટે રાજકોટ મહાનગરપાલિકા એ ઓછામાં ઓછુ ૮ પાસ રાખેલ છે . આ ભરતી માટે લોકલ લોકો ને વધુ સ્થાન કે પ્રાધાન્ય મળી સકે છે . આ ભરતી માટે આરોગ્ય ખાતા માં કામ કરેલ ઉમેદવાર ની પ્રથમ પસંગી મળશે. ઉમેદવાર ને સાયકલ ચલાવતા આવડતું હોવું જરૂરી છે .
રાજકોટ મહાનાર્પાલિકા ભરતી માં જગ્યાનું સ્થાન :
આ ભરતી રાજકોટ જીલ્લા માટે છે માટે આ ભારતી નું પોસ્ટીંગ રાજકોટ જીલ્લામાં જ આપવામાં આવશે રાજકોટ જીલ્લા માં સહેરી વિસ્તાર માં જોબ આપવામાં આવી સકે છે .
વય મર્યાદા :
આ ભરતી માટે રાજકોટ નગરપાલિકા એ નીચે પ્રમાણે વય મર્યાદા રાખેલ છે.
૧૮ વર્ષ થી ૪૫ વર્ષ સુધી
અરજી કઈ રીતે કરવી ?
- આ ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સંયમ પ્રમાણિત કરેલ પુરાવા ની કોપી અને ઓરિજનલ પ્રમાણપત્રો સાથે જરૂરી ફોર્મ ભરી આપેલ સમય દરમિયાન નગરપાલિકા માં જવું.
- અરજદારો લેવા અંગેના નિર્ણયની આખરી સતા કમિશનરશ્રી, રાજકોટ મહાનગરપાલિકાની રહેશે.
- ૫ માસ બાદ અરજદાર આપો-આપ છુટા થયેલા ગણાશે.
- અન્ય માહિતી / શરતો www.rmc.gov.in વેબસાઇટ પર તા.૩૦/૬/૨૦૨૨ થી મેળવી શકાશે.
રાજકોટ નગરપાલીકા માં ભરતી માટે અરજી નીચેના સ્થળે સ્વીકારવામાં આવશે.
(અ) વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨) ના અરજદાર માટે જુની શાળા નં. ૯૦, ગાંઘીગ્રામ શેરી નં. ૫ (અ), સ્ટર્લીંગ હોસ્પિટલની સામે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ.
(બ) ઇસ્ટ ઝોન (વોર્ડ નં. ૪, ૫, ૬, ૧૫, ૧૬, ૧૮) ના અરજદાર માટે જુનું ચંપકભાઇ વોરા આરોગ્ય કેન્દ્ર કેમ્પસ, ઇસ્ટ ઝોન મેલેરિયા ઓફિસ, રાજમોતી ઓઇલ મીલની બાજુમાં, ભાવનગર રોડ, રાજકોટ.
(ક) સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૨, ૩, ૭, ૧૩, ૧૪, ૧૭) ના અરજદાર માટે સેન્ટ્રલ ઝોન મેલેરિયા ઓફિસ, અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્રની બાજુમાં, લક્ષ્મીવાડી મેઇન રોડના છેડે, ગાત્રાળ ચોક, રાજકોટ.
જાહેરાત અને ફોર્મ | Notification |
Official Website | Click Here |