તાજેત ર માં રાજકોટ માં નવી ભરતી બહાર પાડવામાં આવેલી છે આ રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં વિવિધ પોસ્ટ માટે જગ્યાઓ ભરવાની છે આ લેખ માં અપને આ ભરતી વિશે ની તમામ માહિતી લઈશું જેવી કે લાયકાત, વય મર્યાદા, અરજી કરવાની રીત વગેરે તો મિત્રો આં લેખ ને પૂરો વાંચવા વિનતી છે.
રાજકોટ રાજપથ લીમીટેડ ભરતી ૨૦૨૨
સત્તાવાર વિભાગ | રાજકોટ રાજપથ લીમીટેડ |
પોસ્ટ નું નામ | વિવિધ પોસ્ટ |
જાહેરાત ક્રમાંક | – |
કુલ જગ્યા | લગભગ 23 જેટલી |
અરજી કરવાનો મોડ | ઓફલાઈન |
નોકરીનું સ્થાન | ગુજરાત |
આધારિત | ૧૧ માસ ના કરાર પર |
છેલ્લી તારીખ | 15/09/2022 |
સત્તાવાર વેબસાઈટ | http://www.rmc.gov.in/ |
આ પણ વાચો : રેલ્વે સ્પોર્ટ્સ કોટા ભરતી ૨૦૨૨
પદ પ્રમાણે જગ્યાઓ
- એડમિન સહાયક 01
- કારકુન કમ ઓપરેટર 01
- ટ્રાફિક ઇન્સ્પેક્ટર કમ ફિલ્ડ સુપરવાઇઝર (ઇલેક્ટ્રિકલ) 06
- ટ્રાફિક ઈન્સ્પેક્ટર કમ ફિલ્ડ સુપરવાઈઝર (મિકેનિકલ) 06
- તકેદારી નિરીક્ષક (પરિવહન) 02
- આઈટી અધિકારી 01
- ડેટા એન્ટ્રી ઓપરેટર 03
- મુખ્ય નાણા અધિકારી 01
- કેશિયર કમ એકાઉન્ટન્ટ 01
- કોમ્યુનિકેશન ઓફિસર 01
વય મર્યાદા :
અરજદારની ઉંમર ક્રમ નં. (1) થી (7) અને (9) માટે 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.
અરજીની છેલ્લી તારીખે અનુક્રમ નંબર (8) અને (10) માટે 45 વર્ષથી વધ ના હોવી જોઈએ.
લાયકાત :
આ ભરતી માટે લાયકાત પદ પ્રમાણે નક્કી કરવામાં આવી છે. જેથી નીચે આપેલ જાહેરાત વાંચો.
પગાર ધોરણ :
આ ભરતી માટે પગાર નું ધોરણ પદ પ્રમાણે અલગ – અલગ નક્કી કરવામાં આવેલ છે જેથી નીચે આપેલ જાહેરાજાહેરાત વાંચો
આ પણ વાચો : GMDC ભરતી ૨૦૨૨
અરજી કઈ રીતે કરવી
લાયક ઠરેલ ઉમેદવારો જરરી પુરાવા સાથે નક્કી કરેલ સરનામે અરજી મોકલવાની રહશે
અરજી મોકલવા માટેનું ટપાલ સરનામું – રાજકોટ રાજપથ લિમિટેડ, 03મો માળ, મલ્ટી એક્ટિવિટી
સેન્ટર, નાના માવા ચોક, 150’ રીંગ રોડ, રાજકોટ – 360005 દ્વારા
આ પણ વાચો : GPSC ભરતી ૨૦૨૨
મહત્વ ની કડિયો
જાહેરત વાચવા | અહી કિલક કરો |
બીજી સરકારી નીકરી માહિતી જોવા | અહી કિલક કરો |