રોજગાર ભરતી મેળો ૧૮.૦૮.૨૦૨૨:અમદાવાદ માં નવો ભરતી મેળો યોજાશે. તારીખ ૧૮.૦૮.૨૦૨૨ ના રોજ આ મેળા નો આયોજન કરવામાં આવશે તો જે પણ ઉમેદવાર ને આ ભરતી માં ભાગ લઇ નોકરી મેળવવા માંગતા હોય તેવા ઉમેદવારો જઈ સકે છે.આ મેળા માં તમને ઘણી બધી નોકરીઓ માટે ની તક મળી રહે છે. તો તમે જો નોકરી ની શોધમાં છો આ રોજગાર મેળામાં જરૂર ભાગ લો આજે આ લેખમાં અપને વય મર્યાદા, લાયકત અરજીન કેવી રીતે કરવી વગરે માહિતી આ લેખ માં મેળવીશું તો મિત્રો આ માટે આ લેખ ને સંપૂર્ણ વાંચવા તમને અમારી નમ્ર અપીલ છે.
રોજગાર ભરતી મેળો ૧૮.૦૮.૨૦૨૨
સંસ્થા | રોજગાર વિભાગ ગુજરાત સરકાર |
પોસ્ટનું નામ | વિવિધ |
ખાલી જગ્યા | વિવિધ |
પરીક્ષા મોડ | – |
એપ્લિકેશન મોડ | ઓફ લાઈન |
અરજીની છેલ્લી તારીખ | 18 -08-2022 |
સત્તાવાર વેબસાઈટ | – |
આ પણ વાંચો : ૭ પાસ બેંક ઓફ બરોડા ભરતી ૨૦૨૨
: ગુજરાત રોજગાર સમચાર
વય મર્યાદા :
આ રોજગાર મેળામાં ૧૮ વર્ષથી ઉમર ના કોઈ પણ વ્યક્તિ ભાગ લઇ સકે છે આ મેળા જે લોકો નોકરીની શોધમાં છે તે લોકો માટે કરવામાં આવ છે. માટે આ માટે કોઈ વય મર્યાદા રાખવામાં આવતી નથી.
શેક્ષણિક લાયકાત :
આ ભરતી માં તમારી લાયકાત અનુશાર તમને નોકરી ની ઓફર કરવામાં આવે છે માટે જેવી પોસ્ટ એ પ્રમાણે લાયકાત નક્કી કરવામાં આવે છે. જેની ઉમેદવારે ખાસ નોધ લેવી જોઈએ.આ ભરતી માં ઓછામાં ઓછી ૯ ધોરણ પાસ થયેલ ઉમેદવારો ભાગ લઇ સકે છે.
સેલેક્સન પ્રોસેસ
આ મેળામાં ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યું ના આધારે કરવામાં આવશે.મેળાની અંદર સામેના પક્ષ કરો જાતે જ ઉમેદવારો ને પસંદ કરે છે માટે ઈન્ટરવ્યું લઇ પસંદ કરે છે.
કઈ રીતે અરજી કરશો ?
આ ભરતી મેળામાં અરજી ઓફ લાઈન મોડ માં રહેશે માટે ઉમેદવારે અરજી સાથે પોતાની લાયકાત ના પુરાવા અને અનુભવ ના પુરાવા પણ સાથે લઇ ને આવશે.ઉમેદવારે જાતે જ બધી પ્રોસેસ કરવાની રહેશે. નોકરીના આધાર ઉમેદવાર પર છે જેવું ઉમેદવાર નું પરફોર્મન્સ રહેશે તેવી નોકરી મળશે.
મેળાનું સ્થળ :
આ ભરતી મેળાનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવશે જેનું સરનામું નીચે પ્રમાણે છે.
સરનામું: અસારવા બહુમાળી ભવન , બ્લોક ડી પ્રથમ માળ,ગીરઘરનગર બ્રીજ પાસે, સાહિબગ અમદાવાદ
મહત્વ ની કડીઓ :
નોકરીના શોધમાં રહેતા ઉમેદવારો માટે નીચે આપેલી આ કડીઓ ઉપયોગમાં આવશે.
નોકરી મેળવવા માટે કરો નોધણી | અહી કિલક કરો |
અવનવી ભરતી ની માહિતી માટે | અહી કિલક કરો |
મેળા ની જાહેરાત | અહી કિલક કરો |