WhatsApp ગ્રૂપમાં જોડાવો!

સાબર ડેરી ભરતી ૨૦૨૨ , જાહેરાત વાચો

સાબર ડેરી ભરતી ૨૦૨૨ : સાબર ડેરી હિમત નગર દ્વારા વિવધ પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરવા માં આવી છે જે પણ લોકો આ ભરતી ભરતી માટે લાયક હોય તે લોકો નીચે આપેલ માહિતી વાચી અરજી કરી સકે છે વધુ માહિતી નીચે દર્શાવેલછે

સાબર ડેરી ભરતી ૨૦૨૨

સંસ્થાનું નામસાબર ડેરી
પોસ્ટવિવિધ જગ્યાઓ
નોકરીનો પ્રકારસરકારી નોકરી
નોકરી સ્થળગુજરાત / ઇન્ડીયા
અરજી કરવાની છેલ્લી તારીખ16.09.2022
અધિકૃત સાઈટhttp://www.sabardairy.org/

આ પણ વાચો : NABARD ભરતી ૨૦૨૨

પોસ્ટ અને જગ્યા

  • ટ્રેઇ સિનિયર ઓફિસર : 13
  • ટ્રેઈની ટેકનિશિયન 4 : 36
  • ટ્રેઇની ટેકનિશિયન 4 : 5
  • ટ્રેઇની ટેકનીશીયન 4 : 2
  • ટ્રેઇની બોઇલર એટેન્ડર 4 : 1

લાયકાત

ટ્રેઇ સિનિયર ઓફિસર : bvsc&ah
ટ્રેઈની ટેકનિશિયન 4 : આઈ ટી આઈ ( ફીટર )
ટ્રેઇની ટેકનિશિયન 4 : આઈ ટી આઈ (ઇલેક્ટ્રીશન )
ટ્રેઇની ટેકનીશીયન 4 : આઈ ટી આઈ ( વેલ્ડર )
ટ્રેઇની બોઇલર એટેન્ડર 4 : ફર્સ્ટ ક્લાસ સેકંડ ક્લાસ બોઇલર એટેન્ડરઅટન્દેર

આ પણ વાચો : GSRTC અમદવાદ ભરતી ૨૦૨૨

વય મર્યાદા

  • ૧૮ થી 32 વર્ષ

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ : 16.09.2022

અરજી કઈ રીતે કરવી ?

ઉપરોકત જગ્યાઓ માટે રસ ધરાવતા અરજદારોએ વધુ વિગતો માટે અમારી વેબસાઈટ www.sabardairy.org ની મુલાકાત લેવી. વેબસાઈટ પરથી અરજીનો નમૂનો મેળવી લઈ અરજીના નમૂના મૂજબ જ પૂરેપૂરી વીગતો જેવી કે જોબ કોડ, જગ્યાનું નામ, અરજદારનું નામ, સરનામું ,ઉંમર,શૈક્ષણિક લાયકાત વિગેરે વિગતો તેમજ જરૂરી પ્રમાણપત્રોની નકલો સાથેની અરજી નીચે સહી કરનારને તારીખ ૧૬-૦૯-૨૦૨૨ સુધીમાં મોકલી આપવી. સંસ્થાની જરૂરીયાત મુજબ સંધના ગુજરાત બહારના એકમોમાં નોકરી કરવા તૈયાર હોય,તેવા જ ઉમેદવારોએ અરજી કરવી. અનુભવના આધારે અનુક્રમ નં.૨ થી ૫ ના ઉમેદવારને વર્ષમાં છુટછાટ આપવામાં આવશે. અરજીઓ મંજૂર-નામંજૂર કરવાનો અધિકાર સંધને અબાધિત રહેશે.

મહત્વ ની લીન્કો

સતાવાર જાહેરાત અહી કિલક કરો
HomePageઅહી કિલક કરો

Leave a Comment