સર્વ શિક્ષા અભિયાન ગુજરાત ભરતી,છેલ્લી તારીખ 1.10.2022

સર્વ શિક્ષા અભિયાન ગુજરાત ભરતી : સમગ્ર શિક્ષા (SSA) ગુજરાત એ સ્પેશિયલ એજ્યુકેટરની 1300 જેટલી ભરવા પાત્ર જગ્યા ઓ માટે અરજદારો પાસે અરજી માગવા આવી છે ભરતી માટે લાયક ઠરેલા ઉમેદવારો ને SSA ની સતાવાર વેબસાઈટ પર જી પોતાની online અરજી કરવાની રહશે

સર્વ શિક્ષા અભિયાન ગુજરાત ભરતી

ઓર્ગેનાઇઝેશન નામસર્વ શિક્ષા અભિયાન (SSA)
પોસ્ટનું નામસ્પેશિયલ એજ્યુકેટર
કુલ જગ્યા1,300 પોસ્ટ
લાયકાતગ્રેજ્યુએટ
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખસપ્ટેમ્બર 12, 2022
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખઓક્ટોબર 01, 2022
રાજ્યગુજરાત
સત્તાવાર સાઇટwww.ssagujarat.org

સર્વ શિક્ષા અભિયાન ભરતી માં કુલ જગ્યાઓ :

પોસ્ટનું નામકુલ જગ્યા
સ્પેશ્યલ એજયુકેટર: Cerebral palsy (CP)65
સ્પેશ્યલ એજયુકેટર: Hearing Impaired (HI)39
સ્પેશ્યલ એજયુકેટર: Intellectual Disabilities(ID)/ (MR) (માનસિક અશકતતા)650
સ્પેશ્યલ એજયુકેટર: Multiple Disabilities(MD)520
સ્પેશ્યલ એજયુકેટર: Visual Impaired (VI)26
કુલ પોસ્ટ1300

આ પણ વાંચો : GUDC ભરતી 2022, પગાર ૫૦ થી ૭૦,૦૦૦

સર્વ શિક્ષા અભિયાન ભરતી શૈક્ષણિક લાયકાત:

કોઈપણ વિદ્યાશાખામાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી.
વધુ માહિતી માટે સત્તાવાર સૂચના વાંચો.

આ પણ વાંચો : ICPS ગાંધીનગર ભરતી 2022, ઈન્ટરવ્યું તારીખ ૨૦/૦૯/૨૦૨૨

આ પણ વાંચો :PRL અમદાવાદ ભરતી 2022 , અરજી કરો @prl.res.in

આ પણ વાંચો : SBI SO ભરતી ૨૦૨૨, ૬૫૫ પોસ્ટ પર ભરતી, છેલ્લી તારીખ : 20/09/2022

સર્વ શિક્ષા અભિયાન ભરતી ઉંમર મર્યાદા:

ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ

સર્વ શિક્ષા અભિયાન ભરતી પગાર ધોરણ :

  • Special Educator : Cerebral Palsy (CP) : Rs. 15,000/- per month
  • Special Educator : Hearing impaired ( HI ) : Rs. 15,000/- per month
  • Special Educator : Intellectual Disabilities (ID/MR) : Rs. 15,000/- per month
  • Special Educator : Multiple Disabilities (MD) : Rs. 15,000/- per month
  • Special Educator : Visual Impaired (VI ) : Rs. 15,000/- per month

આ પણ વાંચો : સોલા સિવિલ સ્ટાફ નર્સ ભરતી 2022,પરીક્ષા વગર સીધી ભરતી

સર્વ શિક્ષા અભિયાન ભરતી મહત્વ ની તારીખો

અરજી કરવા ની શરુ 12/09/2022
અરજી કરવા ની છેલ્લી તારીખ 01/10/2022

મહત્વ ની લીન્કો

સતાવાર વેબસાઈટ અહી ક્લિક કરો
જાહેરાત વાચવા અહી ક્લિક કરો
અરજી કરવા ની રીત અહી ક્લિક કરો
અરજી કરવા અહી ક્લિક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો