WhatsApp ગ્રૂપમાં જોડાવો!

SBI ડેપ્યુટી ચીફ ટેકનોલોજી અધિકારી ભરતી 2022 ,ઓનલાઈન અરજી કરો @sbi.co.in,

SBI ડેપ્યુટી ચીફ ટેકનોલોજી અધિકારી ભરતી 2022 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ડેપ્યુટી ચીફ ટેકનોલોજી અધિકારી ભરતી માટે ની જાહેરાત બહાર પાડવા માં આવી છે . આ ભરતી માટે લાયક ઠરેલ ઉમ્દેવારો ને ઓનલાઈન અરજી સતાવાર વેબસાઈટ દ્વારા કરવા ની રહશે .

SBI ડેપ્યુટી ચીફ ટેકનોલોજી અધિકારી ભરતી 2022

સતાવાર વિભાગસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટ નું નામડેપ્યુટી ચીફ ટેકનોલોજી
અધિકારી
જાહેરાત ક્રમાંકCRPD/SCO/2022-23/17
કુલ જગ્યા02
અરજી કરવાનો મોડઓનલાઈન
નોકરીનું સ્થાનમુંબઈ/નવી મુંબઈ અથવા બેંક દ્વારા નક્કી કરવામાં આવેલ કોઈપણ જગ્યાએ
અરજી કરવા નું શરુ10 /09 /2022
છેલ્લી તારીખ30 /09/2022
સત્તાવાર વેબસાઈટsbi.co.in

શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી એન્જિનિયરિંગ સ્નાતક અથવા MCA
  • સોફ્ટવેર એન્જીનીયરીંગ/કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનિયરીંગ/ઈન્ફોર્મેશન ટેકનોલોજી/કોમ્પ્યુટર ટેકનોલોજી/ઈલેક્ટ્રોનિક્સ/ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી B.E./B.Tech/M.E./M.Tech ને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • MBA એક વધારાનો ફાયદો હશે

અરજી ફ્રી

  • Gen/ OBC/ EWS₹ 750/-
  • SC/ST/ PwD₹ 0/-
  • Payment ModeOnline

આ પણ વાચો : SBI SO ભરતી ૨૦૨૨, ૬૫૫ પોસ્ટ પર ભરતી, છેલ્લી તારીખ : 20/09/2022

ઉમર મર્યાદા

ઉંમર 45 વર્ષથી વધુ ના હોવી જોઈએ.

આ પણ વાચો : SBI ક્લાર્ક ભરતી 2022 ,ઓનલાઈન અરજી કરો @sbi.co.in

મહત્વ ની તારીખો 

  • અરજી કરવાની શરૂઆતઃ 10 /09 /2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 30 /09/2022

અરજી કઈ રીતે કરવી

  • નીચે આપેલ Apply Online પર ક્લિક કરો અથવા  sbi.co.in વેબસાઇટની મુલાકાત લો
  • અરજી ફોર્મ ભરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • ફી ચૂકવો
  • અરજીપત્રકની પ્રિન્ટ કાઢો

નોધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojasgujarats.com કોઈ પણ જવાબદારી લેતું નથી

ફોર્મ ભરવા અહી કિલક કરો
સતાવાર જાહેરાતઅહી કિલક કરો

Leave a Comment