SBI Bharti 2023 : તાજેરત માં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી SBI Bharti 2023 બેંક દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં સ્પેસલ કેડર ઓફિસર માટે ની ખાલી પડેલ જગ્યા પરની છે. આ ભરતી કુલ 19 જેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે લાયક ઉમેદવાર અંતિમ તારીખ પહેલા અરજી કરી સકે છે આ ભરતી તમામ માહિતી આ લેખ માં તમને મળી રહેશે, તો મિત્રો આ લેખ ને પૂરો વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી આ ભરતી ની તમામ માહિતી જરૂરીયાત વાળા ઉમેદવાર સુધી પોહચી રહે.
SBI Bharti 2023
સતાવાર વિભાગ | State Bank of India ( SBI ) |
કુલ પોસ્ટ | 19 |
પોસ્ટ નું નામ | Special Cadre Officer – SCO |
નોકરી નું સ્થાન | All India |
છેલ્લી તારીખ | 09/02/2023 |
અરજી મોડ | Online |
સત્તાવાર વેબસાઈટ | https://sbi.co.in/ |
અરજી ફી :
- For General / OBC / EWS : Rs. 750/-
- For SC / ST / PWD : No Fees
- Payment : Online
મહત્વ ની તારીખો :
વિગત | Dates |
---|---|
સરુઆત ની તારીખ | 20/01/2023 |
છેલ્લી તારીખ | 09/02/2023 |
વય મર્યાદા :
આ ભરતી આ અલગ અલગ પોસ્ટ માટે જુદી જુદી વય નક્કી કરવામાં આવી છે. માટે નીછે આપેલ જાહેરાત વાંચો અથવા સત્તાવાર વેબસાઈટ નો ઉપયોગ કરો.
શૈક્ષણિક લાયકાત :
આ ભરતી આ અલગ અલગ પોસ્ટ માટે જુદી જુદી વય નક્કી કરવામાં આવી છે. માટે નીછે આપેલ જાહેરાત વાંચો અથવા સત્તાવાર વેબસાઈટ નો ઉપયોગ કરો.
અરજી કરવાની રીત :
- ઓફીસીઅલ વેબસાઈટ પર જાઓ
- ત્યારબાદ તેમાં અરજી માટે ની જરૂરી માહિતી ભરો
- અરજી સબમિટ કરો
- અરજી ની પ્રિન્ટ લઇ લો
- અરજી કરવાની પ્રોસેસ પૂરી કરો.
SBI Recruitment 2023 Notification CRPD/SCO/2022-23/31 | Download Here |
SBI Bharti 2023 Notification CRPD/SCO/2022-23/30 | Download Here |
Apply Online | Apply Here |
હોમ પેજ | Here |