SBI ક્લાર્ક ભરતી 2022: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ૫૦૦૦ જગ્યા માટે ક્લાર્ક ની પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડી છે આ ભરતી માટે ઈચ્છુક ઉમેદવારો એ sbi ની સતાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરવા ની રહશે
SBI ક્લાર્ક ભરતી 2022
સત્તાવાર વિભાગ | State Bank of India (SBI) |
પોસ્ટ નું નામ | ક્લાર્ક |
જાહેરાત ક્રમાંક | CRPD/CR/2022–23/15 |
કુલ જગ્યા | ૫૦૦૦ થી વધુ |
અરજી કરવાનો મોડ | ઓનલાઈન |
નોકરીનું સ્થાન | ભારત |
અરજી કરવા નું શરુ | 07/09 /2022 |
છેલ્લી તારીખ | 27 /09/2022 |
સત્તાવાર વેબસાઈટ | sbi.co.in |
અરજી ફ્રી
- Gen/ OBC/ EWS: ₹ 750/-
- SC/ST/ PwD: ₹ 0/-
- Payment Mode: Online
આ પણ વાચો : DRDO ભરતી ૨૦૨૨
મહત્વ ની તારીખો SBI ક્લાર્ક ભરતી 2022
- અરજી કરવાની શરૂઆતઃ 7 સપ્ટેમ્બર, 2022
- અરજી કરવાની છેલ્લી તારીખ: સપ્ટેમ્બર 27, 2022
- પ્રિલિમ્સ એડમિટ કાર્ડની તારીખ: ઓક્ટોબર 29, 2022
- પ્રિલિમ પરીક્ષાની તારીખ: નવેમ્બર 2022
- મુખ્ય પરીક્ષા તારીખ: ડિસેમ્બર 2022
SBI ક્લાર્ક ભરતી 2022 ઉમર મર્યાદા
- આ ભરતી માટે વય મર્યાદા 20-28 વર્ષ છે. ઉંમરની ગણતરી માટે નિર્ણાયક તારીખ 1.8.2022 છે
SBI ક્લાર્ક ભરતી 2022 શૈક્ષણિક લાયકાત
- કોઈ પણ વિષય માં કે ડિગ્રી માં સ્તાન્ત્ક
આ પણ વાચો : GPSC ભરતી ૨૦૨૨
પગાર ધોરણ
૧૯,૯ 00 થી શરુ
SBI ક્લાર્ક ભરતી 2022 અરજી કઈ રીતે કરવી ?
- નીચે આપેલ Apply Online પર ક્લિક કરો અથવા sbi.co.in વેબસાઇટની મુલાકાત લો
- અરજી ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- ફી ચૂકવો
- અરજીપત્રકની પ્રિન્ટ કાઢો
મહત્વ ની લીન્કો
જાહેરાત વાચવા | અહી કિલક કરો |
સતાવાર વેબસાઈટ | અહી કિલક કરો |
ફોર્મ ભરવા માટે ( apply Online ) | અહી કિલક કરો |