SBI Po ભરતી 2022 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા SBI PO bharti 2022 માટેનું નોટિફિકેશન જાહેર કર્યું છે જેમાં 1673 જેટલી ખાલી જગ્યા ઓ પર ભરતી કરાશે આ ભરતી માટે જે પણ લોકો અરજી કરવા માંગતા હોય ટે sbi ની સતાવાર વેબસાઈટ પર જઈ પોતાની અરજી online કરી સકે છે .
SBI Po ભરતી 2022
Recruitment Organization | State Bank of India (SBI) |
Post Name | Probationary Officer (PO) |
Advt No. | – |
Vacancies | 1673 |
Salary/ Pay Scale | Basic Pay Rs. 41960/- plus Allowances |
Job Location | All India |
Mode of Apply | Online |
Category | Banking Jobs |
Official Website | sbi.co.in |
આ પણ વાચો : GMC ભરતી 2022 {નોટિફિકેશન જાહેર }
અરજી ફી ;
- SC /ST કેટેગરી માટે કોઈ ફી રાખેલ નથી.
- જેનરલ OBC, EWS માટે : ૭૫૦
મહત્વ ની તારીખો
- અરજી કરવા માટેની તારીખ : 22 /09 /2022
- અરજી કરવા ની છેલ્લી તારીખ : 12/10/2022
શૈક્ષણિક લાયકાત:
- કોઈ પણ સ્નાતક
વય મર્યાદા
- 20 વર્ષ ૨૮ વર્ષ
અરજી કઈ રીતે કરવી ?
- સો પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://sbi.co.in/ પર જાઓ
- તેમાં ‘કારકિર્દી’ ટેબ પર ક્લિક કરો. ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘જોઇન SBI’ પસંદ કરો.
- તેમાં તમારી પોસ્ટ અનુશાર નું નામ શોધો.
- તેમાં પ્રાથમિક મહીતી દ્રારા નોધણી કરો.
- ત્યારબાદ અરજી માટે જરૂરી માહિતી ભરો.
- જરૂરી પુરાવા ઉપલોડ કરો.
- ત્યારબાદ જરૂરી ફી ની ચુકવણી કરો.
- તેની પ્રિન્ટ લઇ લો.
જાહેરાત વાચવા | અહી કિલક કરો |
ફોર્મ ભરવા | અહી કિલક કરો |
બીજી સરકારી ભરતી જોવા | અહી કિલક કરો |
અવાર નવાર પૂછાતા પ્રશ્નો FAQ
SBI Po ભરતી 2022 ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ કઈ છે ?
12/10/2022
SBI Po ભરતી 2022 માટેની અરજી કેટલી છે ?
SC /ST કેટેગરી માટે કોઈ ફી રાખેલ નથી.
જેનરલ OBC, EWS માટે : ૭૫૦
SBI Po ભરતી 2022 વય મર્યદા કેટલી છે ?
20 વર્ષ ૨૮ વર્ષ