SBI SCO ભરતી 2022 : તાજેરત માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી sbi બેંક દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી વિવિધ પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે આ લેખમાં આજે અપને આ ભરતી વિશે ની તમામ માહિતી લઈશું જેવી કે વય મર્યાદા લાયકાત વગેરે તો મિત્રો આ લેખ ને પૂર્ણ વાંચો.
SBI SCO ભરતી 2022
સંસ્થા નુ નામ | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) |
પોસ્ટનું નામ | સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO) |
કુલ જગ્યાઓ | 65 |
છેલ્લી તારીખ | 12/12/2022 |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://sbi.co.in/ |
ખાલી જગ્યાઓ :
એસ.નં | પોસ્ટનું નામ | ખાલી જગ્યાઓ |
1. | સર્કલ એડવાઇઝર (કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો) | 1 |
2. | મેનેજર ક્રેડિટ એનાલિસ્ટ | 55 |
3. | મેનેજર (પ્રોજેક્ટ્સ ડિજિટલ પેમેન્ટ્સ) | 5 |
4. | મેનેજર (પ્રોજેક્ટ્સ ડિજિટલ પેમેન્ટ્સ / કાડર્સ) | 2 |
5. | મેનેજર (પ્રોજેક્ટ્સ ડિજિટલ પ્લેટફોર્મ) | 2 |
વય મર્યાદા અને લાયકાત :
વય અને લાયકાત માટે નીચે આપેલ જાહેરાત માંવાંચો .
SSC CHSL Notification 2022 PDF Application Form Date [ Post 4500 ]
અરજી કઈ રીતે કરવી ?
તમે આ જગ્યા માટે ઓનલાઈન અરજી https://banksbi/web/careers કરી શકો છો. અરજી કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો.
- સ્ટેપ 1- અરજી ફોર્મભરવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબવે સાઇટ- sbi.co.in પર જાઓ.
- સ્ટેપ 2- આ પછી Current Vacanciesની લિંક પર ક્લિક કરો.
- સ્ટેપ 3- હવે State Bank of India https://bank.sbi/web/careers#lattest લિંક પર ક્લિક કરો.
- સ્ટેપ 4- પહેલા મોબાઈલ નંબર અને ઈમેલની મદદથી રજીસ્ટ્રેશન કરો.
- સ્ટેપ 5- નોંધણી પછી, તમે અરજી ફોર્મભરી શકો છો.
- સ્ટેપ 6- એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ પછી, પ્રિન્ટ આઉટ લો
SBI માં SCOની ભરતી 2022 – મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 22મી નવેમ્બર 2022 |
ઓનલાઈન અરજીની અંતિમ તારીખ | 12મી ડિસેમ્બર 2022 |
મહત્વ ની કડીઓ :
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |