SBI બેંક દ્રારા નવી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૬૫૫ જેટલી પદો માટે ભરતી કરવામાં આવશે. આ ભરતી માં વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આજે અપને આ લેખ માં આ ભરતી વિષે તમામ માહિતી મેળવીશું.તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવા વિનતી છે.
SBI SO ભરતી ૨૦૨૨, ૬૫૫ પોસ્ટ પર ભરતી કરો અરજી.
સત્તાવાર વિભાગ | SBI બેંક |
પોસ્ટ નું નામ | વિવિધ પોસ્ટ |
જાહેરાત ક્રમાંક | – |
કુલ જગ્યા | ૬૫૫ થી વધુ |
અરજી કરવાનો મોડ | ઓનલાઈન |
નોકરીનું સ્થાન | ભારત માં |
અરજી કરવા નું શરુ | 31/08/2022 |
છેલ્લી તારીખ | 20/09/2022 |
સત્તાવાર વેબસાઈટ | https://sbi.co.in/ |
પદ પ્રમાણે કુલ પોસ્ટ :
પોસ્ટનું નામ | ખાલી જગ્યાઓ |
---|---|
Manager (Business Process) | 1 |
Central Operations Team – Support | 2 |
Manager (Business Development) | 2 |
Project Development Manager (Business) | 2 |
Relationship Manager | 335 |
Investment Officer | 52 |
Senior Relationship Manager | 147 |
Relationship Manager (Team Lead) | 37 |
Regional Head | 12 |
Customer Relationship Executive | 75 |
વય મર્યાદા :
આ ભરતી માં પદ પ્રમાણે અલગ-અલગ વય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે તેથી નીચે આપેલ જાહેરાત માં વાંચો
લાયકાત :
આ ભરતી માટે પદ પ્રમાણે લાયકાત બદલાય છે તેથી જાહેરાત માં વાંચો.
મહત્વ ની તારીખો
- અરજી કરવા માટેની તારીખ : ૩૧ /૦૮ /૨૦૨૨
- અરજી કરવા ની છેલ્લી તારીખ : 20/૦૯ ૨૦૨૨
અરજી ફી ;
- SC /ST કેટેગરી માટે કોઈ ફી રાખેલ નથી.
- જેનરલ OBC, EWS માટે : ૭૫૦
અરજી કઈ રીતે કરવી ?
- સો પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://sbi.co.in/ પર જાઓ
- તેમાં ‘કારકિર્દી’ ટેબ પર ક્લિક કરો. ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘જોઇન SBI’ પસંદ કરો.
- તેમાં તમારી પોસ્ટ અનુશાર નું નામ શોધો.
- તેમાં પ્રાથમિક મહીતી દ્રારા નોધણી કરો.
- ત્યારબાદ અરજી માટે જરૂરી માહિતી ભરો.
- જરૂરી પુરાવા ઉપલોડ કરો.
- ત્યારબાદ જરૂરી ફી ની ચુકવણી કરો.
- તેની પ્રિન્ટ લઇ લો.
નોધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojasgujarats.com કોઈ પણ જવાબદારી લેતું નથી
મહત્વ ની કડીઓ :
જાહેરાત | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી કિલક કરો |