WhatsApp ગ્રૂપમાં જોડાવો!

શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૨

શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૨:તાજેતર માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી શિક્ષણ સહાયક ની પોસ્ટ માં બહાર પાડવામાં આવી છે ઉ.બુ.આશ્રમશાળા અડદા તા.જિ. નવસારી (માધ્યમિક વિભાગ) તથા ક્રમિક આશ્રમશાળા અમલસાડી તા. પલસાણા જી. સુરત (માધ્યમિક વિભાગ)પર કરવામાં આવશે. આ ભરતી માં કુલ ૨ જેટલી ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ ભરતી ઓફલાઈન મોડ પર કરવા માં આવશે આજે અપને આં ભરતી વિશે ની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આં લેખ ને સંપૂર્ણ વાંચવા વિનતી છે.

શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૨

સત્તાવાર વિભાગ ઉ.બુ.આશ્રમશાળા અડદા તા.જિ. નવસારી (માધ્યમિક વિભાગ) તથા ક્રમિક આશ્રમશાળા અમલસાડી તા. પલસાણા જી. સુરત (માધ્યમિક વિભાગ)
પોસ્ટ નું નામ શિક્ષણ સહાયક
કુલ પોસ્ટ લગભગ ૨ જેટલી
છેલ્લી તારીખ જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. (જાહેરાત તારીખ 02/10/2022 )
મોડ ઓફ લાઈન

જગ્યા નું સ્થળ :

  • ઉ.બુ.આ.શાળા અડદા તા.જિ. નવસારી
  • ક્રમિક શાળા , અમલસાડી તા.પલસાણા જિ.સુરત

શૈક્ષણિક લાયકાત

  • ઉ.બુ.આ.શાળા અડદા તા.જિ. નવસારી
    1. લાયકાત : TAT-1 પાસ (માધ્યમિક વિભાગ)
    2. વિષય : હિન્દી / ગુજરાતી
    3. જાતિ : બિન અનામત (મહિલા)
  • ક્રમિક શાળા , અમલસાડી તા.પલસાણા જિ.સુરત
    1. લાયકાત : બી.એસ.સી.,બી.એડ. TAT-1 પાસ (માધ્યમિક વિભાગ)
    2. વિષય : ગણિત-વિજ્ઞાન
    3. જાતિ : સા.શૈ.પ.વર્ગ

અરજી કઈ રીતે કરવી ?

આ ભરતી માં ઓફલાઈન મોડ પર કરવામાં આવશે તેથી ઉમેદવારે સમયસર અરજી મોકલી દેવાની રહેશે આ અરજી સમયસર ના પોહાચે તો ઉમેદવાર ભરતી માટે યોગ્ય ગણાશે નહિ.નીચે પ્રમાણે ના સરનામાં પર અરજી મોકલી શકાશે.

સરનામું : પ્રમુખશ્રી, હળપતિ સેવા સંઘ, કામદાર ઘર, સ્ટેશન રોડ, બારડોલી, જી. સુરત – પિન.નં – ૩૯૪૬૦૧

મહત્વ ની કડીઓ :

જાહેરાત અહી કિલક કરો
હોમપેજ અહી કિલક કરો

Leave a Comment