Smart TV Special App :આજે આપણે એક એવી આપી છે વાત કરશું જે સ્માર્ટ ટીવી માટે ખૂબ જ જરૂરી અને ઉપયોગી નીવડી શકે છે આ એપની મદદથી તમે ફ્રીમાં કોઇબી ચેનલ જોઈ શકો છો કોઈ બી એપિસોડ કે શો બિલકુલ ફ્રીમાં જોઈ શકશો તો મિત્રો આ એપ વિશેની તમામ માહિતી માટે આલેખને સંપૂર્ણ વાંચવા વિનંતી છે.
Smart TV Special app |સ્માર્ટ ટીવી માટે જબરજસ્ત એપ
લેખનો પ્રકાર | સ્માર્ટ ટીવી માટે જબરજસ્ત એપ |
કોના માટે ઉપયોગી | સ્માર્ટ ટીવી માટે |
Smart TV Special app ની ઉપયોગી માહિતી
મિત્રો અત્યારે અત્યારના સમયમાં લગભગ દરેકના ઘરે સ્માર્ટ ટીવી જોવા મળે છે. સ્માર્ટ ટીવી લોકો ચેનલો જોવા અને એન્ડ્રોઇડ ફોનના જેમ વાપરવા ઈચ્છતા હોય છે ટીવી અત્યારે લગભગ દસમાંથી આઠ ઘરે જોવા મળે છે. લોકો સ્માર્ટ ટીવી લાવી તો દે છે પણ તેની ચેનલો અને પિક્ષલ એટલાં હાઈ હોય છે કે તેના માટે એચડી ચેનલો જોઈએ છે પણ સામાન્ય માણસ આ બધું પૂરું પાડી શકતો નથી માટે દરેક માણસને ઉપયોગી થાય એવી આજે આપણે એક એપ વિશે વાત કરીશું જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપેલી છે.
આ એપ jio કંપની દ્વારા પ્રોવાઇડ કરવામાં આવે છે આ એપનું નામ છે jio ટીવી આ એપ ની મદદથી તમે કોઈપણ ચેનલ કોઈપણ શો કે કોઈપણ સીરીયલ આસાનીથી ફ્રીમાં જોઈ શકો છો આ એપ માટે તમારે તમારું જીઓ નંબરનું લોગીન કરવું પડશે અને તમારી સ્માર્ટ ટીવીમાં આ એપ ઇન્સ્ટોલ કરવી પડશે આ એપ માં તમને બિલકુલ ફ્રી માં કોઈપણ ચેનલ કે એપિસોડ જોવા મળશે તથા કોઈપણ લાઈવ મેચ તમે નિહાળી શકશો કે કોઈપણ રિયાલિટી શો આ એપની મદદથી તમે તમારી સ્માર્ટ ટીવીમાં જોઈ શકશો તો મિત્રો જો તમે હજુ સુધી આ એપ થી વંચિત છો તો તમારી સ્માર્ટ ટીવીમાં આજે જ આ એપ મેળવો અને તમારી જાતને સ્માર્ટ બનાવો.
મહત્વ ની કડીઓ :
એપ ડાઉનલોડ કરવા માટે | અહી કિલીક કરો |
હોમ પેજ | અહી કિલીક કરો |