સોલા સિવિલ સ્ટાફ નર્સ ભરતી 2022 ; તાજેતર માં સોલા સિવિલ દ્વારા 11 માસ ના કરાર આધારિત નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી સ્ટાફ નર્શ ના પદ માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી ડાયરેક્ટ ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. આજે આપણે આ લેખ માં આ ભરતી વિષે ની તમામ માહિતી મેળવીશું.
સોલા સિવિલ સ્ટાફ નર્સ ભરતી 2022
સત્તાવાર વિભાગ | સોલા સિવિલ ભરતી |
પોસ્ટનું નામ | સ્ટાફ નર્સ |
કુલ જગ્યા | 06 |
અરજી કરવાની છેલ્લી તારીખ | સપ્ટેમ્બર 20, 2022 |
જોબ લોકેશન | અમદાવાદ |
નોકરી નો પ્રકાર | વોક ઈન ઇન્ટરવ્યૂ |
ઇન્ટરવ્યુ તારીખ | 20 .09.2022 |
વય મર્યાદા.
જાહેરાત માં આપેલ નથી
લાયકાત
- આ ભરતી માટે bsc કે GNM કરેલું હોવું જોઈએ.
પગાર ધોરણ
- 13000 માશિક
અરજી કેવી રીતે કરશો.
આ ભરતી માટે ઉમેદવારે જાતે જ આપેલ ઇન્ટરવ્યુ નું તારીખે હજાર રહી અરજી કરવાની રહેશે અરજી માટે નીચે સરનામું આપેલ છે.ઉમેદવારે 12 વાગે આપેલ સરનામા પર પોચી જવું.
સરનામું . તબીબી અધિકારી ની કચેરી. બ્લોક એ .ત્રીજો માળ કોન્ફરન્સ રૂમ મેડિકલ કોલેજ સોલા સિવિલ.
મહત્વ ની કડીઓ.
વધુ માહિતી માટે જાહેરાત | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |