SPIPA UPSC CSE પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર 2022 : SPIPA દ્વારા યુ પી એસ સી ની તૈયારી દર વર્ષે કરવા માં આવે છે તેના માટે એક પ્રવેશ પરીક્ષાનું આયોજન SPIPA દ્વરા 24-07-2022 ના રોજ કરવા માં આવ્યું હતું . આ પરીક્ષા ની અંદર પાસ થનાર વિધાથી મિત્રો ને UPSC ની તીયારી માટે ટ્રેનીંગ આપવા માં આવે છે . 24-07-2022 રોજ લેવાયેલા SPIPA UPSC CSE પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર ની ડાઉનલોડ લીંક નીચે આપેલી છે .
પોસ્ટ નામ : Exam Name: Entrance Exam for Training of UPSC Civil Services (IAS, IPS, IFS etc.) Exam 2023
SPIPA UPSC CSE પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર 2022
Organization | GSSSB |
Post Name | હવાલદાર ઇન્સ્ટ્રક્ટર |
Category | પ્રશ્ન પત્ર |
Exam Date | 24 July 2022 |
Official website | https://spipa.gujarat.gov.in/ |
SPIPA UPSC CSE પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર 2022 કેવી રીતે ડાઉનલોડ કરવું
- પગલું I- ગુજરાતના અધિકૃત પોર્ટલની મુલાકાત લો https://spipa.gujarat.gov.in/
- પગલું II- પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “પ્રશ્નપત્ર” ટેબ પર ક્લિક કરો.
- પગલું II- તમારા કમ્પ્યુટર/મોબાઈલમાં PDF ફાઈલ ડાઉનલોડ કરો
મહત્વ ની લીન્કો
પ્રશ્નપત્ર 1 : ડાઉનલોડ કરવા : અહી કિલક કરો
પ્રશ્નપત્ર ૨ : ડાઉનલોડ કરવા : અહી કિલક કરો
વધારે મહતી માટે : અહી કિલક કરો