SSA ગુજરાત ભરતી 2022 : સમગ્ર શિક્ષા (SSA) ગુજરાત એ સ્પેશિયલ એજ્યુકેટરની 1300 જેટલી ભરવા પાત્ર જગ્યા ઓ માટે અરજદારો પાસે અરજી માગવા આવી છે ભરતી માટે લાયક ઠરેલા ઉમેદવારો ને SSA ની સતાવાર વેબસાઈટ પર જી પોતાની online અરજી કરવાની રહશે
SSA ગુજરાત ભરતી 2022
સૂચના | ગ્રેજ્યુએટ માટે SSA ગુજરાત ભરતી 2022 – 1300 સ્પેશિયલ એજ્યુકેટર જગ્યા માટે અરજી કરો |
ઓર્ગેનાઇઝેશન નામ | સર્વ શિક્ષા અભિયાન (SSA) |
પોસ્ટનું નામ | સ્પેશિયલ એજ્યુકેટર |
કુલ જગ્યા | 1,300 પોસ્ટ |
લાયકાત | ગ્રેજ્યુએટ |
ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ | સપ્ટેમ્બર 12, 2022 |
ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ | ઓક્ટોબર 01, 2022 |
રાજ્ય | ગુજરાત |
સત્તાવાર સાઇટ | www.ssagujarat.org |
SSA Gujarat ભરતી 2022 માટે ની જગ્યા :
પોસ્ટનું નામ | કુલ જગ્યા |
---|---|
સ્પેશ્યલ એજયુકેટર: Cerebral palsy (CP) | 65 |
સ્પેશ્યલ એજયુકેટર: Hearing Impaired (HI) | 39 |
સ્પેશ્યલ એજયુકેટર: Intellectual Disabilities(ID)/ (MR) (માનસિક અશકતતા) | 650 |
સ્પેશ્યલ એજયુકેટર: Multiple Disabilities(MD) | 520 |
સ્પેશ્યલ એજયુકેટર: Visual Impaired (VI) | 26 |
કુલ પોસ્ટ | 1300 |
શૈક્ષણિક લાયકાત:
- કોઈપણ વિદ્યાશાખામાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી.
- વધુ માહિતી માટે સત્તાવાર સૂચના વાંચો.
ઉંમર મર્યાદા:
ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ
પગાર:
- Special Educator : Cerebral Palsy (CP) : Rs. 15,000/- per month
- Special Educator : Hearing impaired ( HI ) : Rs. 15,000/- per month
- Special Educator : Intellectual Disabilities (ID/MR) : Rs. 15,000/- per month
- Special Educator : Multiple Disabilities (MD) : Rs. 15,000/- per month
- Special Educator : Visual Impaired (VI ) : Rs. 15,000/- per month
મહત્વ ની તારીખો
અરજી કરવા ની શરુ | 12/09/2022 |
અરજી કરવા ની છેલ્લી તારીખ | 01/10/2022 |
આ પણ વાચો : મફત પ્લોટ યોજના ૨૦૨૨, જાણો કઈ રીતે મળશે પ્લોટ.

FAQ અવાર નવાર પૂછાતા પ્રશ્નો
SSA ગુજરાત ભરતી 2022 ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ કઈ છે ?
01/10/2022
SSA ગુજરાત ભરતી 2022 કેટલી જગ્યા માટે ભરતી બહાર પડી છે ?
૧૩૦૦
મહત્વ ની લીન્કો
સતાવાર વેબસાઈટ | http://ssagujarat.org/ |
જાહેરાત વાચવા | Click Here |
અરજી કરવા ની રીત | Click Here |
અરજી કરવા | Click Hear |