SSC CGL ભરતી 2022 | SSC CGL Notification 2022 | SSC CGL Recruitment | SSC CGL Bharti 2022 : સ્ટાફ સિલેક્શન દ્વારા 20,000 (અંદાજીત) જેટલી જગ્યા ઓ પર ઉમેદવારો પાસે થી અરજી માંગવામાં આવી છે . SSC CGL ભરતી 2022 ભરતી માટે જે પણ લોકો ફોર્મ ભરવા માંગતા હોય તે ssc.nic.in સતાવાર વેબસાઈટ પર જઈ પોતાનું ફોર્મ ભરી સકે છે .
SSC CGL ભરતી 2022 | SSC CGL ભરતી 2022 | SSC CGL Notification 2022 | SSC CGL Recruitment |
સતાવાર વિભાગ | સ્ટાફ સિલેક્શન કમિશન |
પોસ્ટ નું નામ | SSC CGL |
જાહેરાત ક્રમાંક | – |
કુલ જગ્યા | 20,000 (અંદાજીત) |
અરજી કરવાનો મોડ | ઓનલાઈન |
નોકરીનું સ્થાન | ભારત |
અરજી કરવા નું શરુ | ૧૭ /૦૯ /૨૦૨૨ |
છેલ્લી તારીખ | ૦૮/૧૦ /૨૦૨૨ |
સત્તાવાર વેબસાઈટ | ssc.nic.in |
શૈક્ષણિક લાયકાત
- કોઈ પણ માન્ય યુનિવર્સીટી માં ગ્રેજ્યુએટ
- વધુ માહિતી માટે જાહેરાત વાચો પોસ્ટ પ્રમાણે લાયકાત માં ફેરફાર રહશે
આ પણ વાચો : SSA ગુજરાત ભરતી 2022 , અરજી કરો @.ssagujarat.org
ઉમર મર્યાદા
ઉમેદવાર ની ઉંમર 18 થી 30 વર્ષની
પગાર ધોરણ :
- રૂ. 25,500 થી શરુ
- પગાર વિશે વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાચો
મહત્વ ની તારીખો
ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ | 17 સપ્ટેમ્બર 2022 |
ફોર્મની છેલ્લી તારીખ | 08 ઓક્ટોબર 2022 |
ઓફલાઇન ચલણ જનરેટ કરવાની છેલ્લી તારીખ | 08 ઓક્ટોબર 2022 |
ઓનલાઈન ફી ની છેલ્લી તારીખ | 09 ઓક્ટોબર 2022 |
અરજી ફી
Gen/OBC/EWS | રૂ.100/- |
SC/ST/Ex Serviceman | – |
આ પણ વાચો : ગજરાત મેર્ટો રેલ કોર્પોરેશન ભરતી ૨૦૨૨, છલ્લી તારીખ:૩૧.10.૨૦૨૨
અરજી કઈ રીતે કરવી
- નીચે આપેલ Apply Online પર ક્લિક કરો અથવા https://ssc.nic.in/ વેબસાઇટની મુલાકાત લો
- અરજી ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- ફી ચૂકવો
- અરજીપત્રકની પ્રિન્ટ કાઢો
નોધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Ojasgujarats.com કોઈ પણ જવાબદારી લેતું નથી
Apply Online | અહી કિલક કરો |
સતાવાર વેબસાઈટ | અહી કિલક કરો |
સતાવાર જાહેરાત | અહી કિલક કરો |