SSC JE ભરતી ૨૦૨૨,પગાર ૩૫,૦૦૦થી વધુ

SSC JE ભરતી ૨૦૨૨: તાજેતર માં સ્ટાફ સીલેક્સન કમીસન દ્વારા જુનિયર એન્જીનીયર ની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.આ ભરતી માટે પુરા ભારત માં પદ ભરવામાં આવશે. તો આજે અપણે આ ભરતી માટે ની તમામ માહિતી મેળવીશું. જેવી કે વય મર્યાદા, લાયકાત, અરજી કરવાની રીત વગેરે માહિતી માટે આ લેખ પૂરો વાંચવા વિનતી છે.

SSC JE ભરતી ૨૦૨૨ :

સંસ્થાસ્ટાફ સેલેક્સન કમિસન
પોસ્ટનું નામજુનિયર એન્જીનીયર
પરીક્ષા મોડઓનલાઈન
ટોટલ જગ્યાઓ ટૂંક સમયમાં બહાર પડશે
નોકરીનું સ્થાનભારત માં
એપ્લિકેશન મોડ ઓનલાઈન
 અરજીની છેલ્લી તારીખ ૦૨/ ૦૯/૨૦૨૨
સત્તાવાર વેબસાઈટssc.nic.in

આ પણ વાંચો : SSC ભરતી ૨૦૨૨

અરજી ફી :

આ ભરતી માટે જનરલ કેટેગરીએ રૂ. 100 રાખવામાં આવી છે બીજી કોઈ કેટેગરી માટે કોઈ ફી રાખેલી નથી.

વય મર્યદા :

આ ભરતી માટે ઓછામાં ઓછી 18 અને વધુ માં વધુ 30 વર્ષ રાખવામાં આવી છે.

આ પણ વાંચો : GPSC Recruitment 2022

મહત્વ ની તારીખો

  • અરજી કરવા માટેની તારીખ : ૧૨ /૦૮ /૨૨૨
  • અરજી કરવા ની છેલ્લી તારીખ : ૦૨ /૦૯/૨૦૨૨

શૈક્ષણિક લાયકાત :

આ ભરતી માટે ઉમેદવારે ની લાયકાત માન્ય યુનિવર્સીટી દ્રારા સ્તાનક ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા તેને સમકક્ષ ની ડીગ્રી હોવી જોઈએ.

પગાર ધોરણ :

રૂપિયા 35400112400/ (લેવલ ૬ )

ભરતી માટેની પસંદગી પ્રક્રિયા :

  • લેખિત પરિક્ષા
  • ફીઝીકલ પરિક્ષા
  • CBT લેખિત પરિક્ષા
  • ડોક્યુમેન્ટ ચકાસણી
  • મેડીકલ પરિક્ષા

અરજી કઈ રીતે કરવી ?

  • નીચે આપેલ Apply Online પર ક્લિક કરો અથવા www.ssc.nic.in વેબસાઇટની મુલાકાત લો
  • અરજી ફોર્મ ભરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • ફી ચૂકવો
  • અરજીપત્રકની પ્રિન્ટ કાઢો

મહત્વ ની કડિઓ :

જાહેરાત વાચવાઅહી કિલક કરો
ફોર્મ ભરવાઅહી કિલક કરો
હોમ પેજઅહી કિલક કરો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો